August 25, 2026
Other

‘શૌર્ય શસ્ત્ર ફેશન શો ૨૦૨૬ – સીઝન ૨’નું ભવ્ય આયોજન અમદાવાદ ખાતે યોજાયું

ભારતીય સંસ્કૃતિ, પરંપરા, ફેશન અને આત્મવિશ્વાસની અનોખી ઉજવણી સમાન સાંસ્કૃતિક બ્યુટી પેજન્ટ ‘શૌર્ય શસ્ત્ર ફેશન શો ૨૦૨૬ – સીઝન ૨’નું ભવ્ય આયોજન અમદાવાદ ખાતે કરવામા‌ આવ્યુ હતું

આરજીએસ સ્ટુડિયો એન્ડ ફિલ્મ્સના સ્થાપક અને કલ્ચર પ્રમોટર ગણપત સિંહ રાઓ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું

​આ ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવમાં બાળકોથી લઈને યુવાનો અને વડીલો માટે વિશેષ કેટેગરીઝ રાખવામાં આવી હતી

​મુખ્ય કેટેગરીઝ: કિડ્સ, મિસ, મિસીસ, ટીન અને મિસ્ટર.

​કાર્યક્રમની ખાસ વિશેષતાઓ: આ સંધ્યા દરમિયાન સ્પર્ધકો દ્વારા પરંપરાગત ફેશન, આકર્ષક રેમ્પ વૉક અને ટેલેન્ટ પ્રદર્શન કરવામાં આવ્યુ સાથે જ વિજેતાઓને ક્રાઉન, એવોર્ડ્સ તથા રંગારંગ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ થી નવાજવામાં આવ્યું હતું

Related posts

16 જુલાઈ, 2026ના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રાની તૈયારીઓ તડામાર ચાલુ

Ahmedabad Samay

મે મહિનામાં તાપમાન ૪૫ને પાર જવાથી લૂ ની શક્યતાઓ: અંબાલાલ પટેલ

Ahmedabad Samay

અમદાવાદ સમય તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ

Ahmedabad Samay

લોકસભાની ચૂંટણી માટે ભાજપ ટૂંક સમયમાં જ પોતાના ઉમેદવારોના નામ ફાઈનલ કરશે

Ahmedabad Samay

ન્યાય અને જન કલ્યાણ અર્થે છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટના રાષ્ટ્રીય કાર્યાલયનો શ્રી સી.આર.પાટીલ દ્વારા ઉદ્ઘાટન કરાયું

Ahmedabad Samay

લોકડાઉનના કારણે મારુતિ એપ્રિલમાં એક પણ કારની વેચાણ કરી શકી નહીં.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો