September 22, 2026
Other

બજરંગદળ ઉતર ગુજરાત પ્રાંત દ્વારા કર્ણાવતી ઘાસિરામ ભવન શાહીબાગ ખાતે નશામુક્ત ભારત અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગ માટે કાર્યક્રમ યોજાયો

બજરંગદળ ઉતર ગુજરાત પ્રાંત દ્વારા કર્ણાવતી ઘાસિરામ ભવન શાહીબાગ ખાતે નશામુક્ત ભારત અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગ માટે કાર્યક્રમ યોજાયો જેમાં પ્રોહીબિશન ઇન્સેક્ટર અધિકારી એમ બી વાઘેલા , નશાબંધી સબ ઇન્સ્પેક્ટર આર જી ગઢવી , કેન્સર સર્જન અને એમ પી શાહ કેન્સર હોસ્પિટલ નિયામક ડો શશાંક પંડ્યા , ડૉ રૂપકુમાર અગ્રવાલ સહિત બજરંગદળના અધિકારીઓ દ્વારા નશામુક્ત ભારત અને સ્વદેશી માટે સંકલ્પ અને પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન કરી સૌ કાર્યક્રમને જિલ્લા સુધી લઈ જવા સંકલ્પિત થયા , કુલ ૧૫૦ થી વધુ યુવાનો આ કાર્યક્રમમાં ભાગ લીધો, કાર્યક્રમમાં વિહિપના પ્રાંત ઉપાધ્યક્ષ હસમુખભાઈ પટેલ , મહાનગર સહ મંત્રી ઉપેન્દ્રસિંહ રાઓલ , મંત્રી કૈલાશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

આમ આદમી પાર્ટીના ધારાસભ્‍ય અમાનતુલ્લા ખાનની ચ્‍ઝ દ્વારા ધરપકડ કરવામાં આવી

Ahmedabad Samay

હોળીની પૌરાણિક કથા, શા માટે ઉજવાય છે હોળી

Ahmedabad Samay

આવતી કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન, સંપૂર્ણ તૈયારિયો થઇ પૂર્ણ

Ahmedabad Samay

રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા ઇન્ફોર્મેશન વોરફેર (IW) પર એક અઠવાડિયાના સર્ટિફિકેટ કોર્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું

Ahmedabad Samay

રાજકોટના સ્પોર્ટ્સ પ્રેમીઓ થઈ જાવ તૈયાર: સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં જીમ અને કરાટેની બેચનો થયો પ્રારંભ

Ahmedabad Samay

બાગેશ્વર ધામના પ.પૂજય ધીરેન શાસ્ત્રીનું ચાણક્યપુરી ના બદલે ઓગણજમા દરબાર યોજાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો