August 25, 2026
ગુજરાત

40 રૂપિયે મળતી ડુંગળી લોકો માટે બજારમાં 70 થી 80 રૂપિયા થઈ ગઈ

અમદાવાદમાં છેલ્લા એક અઠવાડિયામાં ડુંગળીના ભાવ 40 થી 80 થયા. અમદાવાદમાં પહોચતા ડુંગળીના માલમાં પણ 50 ટકાનો ઘટાડો થયો છે. ભાવ વધારા અંગે ડુંગળીના વેપારીનું નિવેદન. ડુંગળીનું મુખ્ય સેન્ટર મહારાષ્ટ્ર છે, પૂરા ભારતની 70 ટકા ડુંગળી ત્યાંથી આવે છે. ડિમાન્ડ અને સપ્લાયનો ગેપ છેલ્લા કેટલાક દિવસોમાં તૂટી ગયો છે. હવે તમામ ભોજનમાં ડુંગળીનો ઉપયોગ થતો થઈ ગયો છે. શ્રાવણમાં ડુંગળીનો ઉપયોગ ઘટતો હોય છે, જો કે તમામમાં ડુંગળીની ગ્રેવી આવતી હોવાથી ડિમાન્ડ ચાલુ જ રહે છે.

અમદાવાદમાં રોજની 50 થી 60 ડુંગળીની ગાડીઓ આવતી હોય છે. હવે 25 થી 30 ગાડીઓ જ અમદાવાદના બજારમાં આવી રહી છે. થોડા દિવસ પૂર્વે 40 રૂપિયે મળતી ડુંગળી લોકો માટે બજારમાં 70 થી 80 રૂપિયા થઈ ગઈ છે.

Related posts

હોળીના વિવિધ નામો અને અનોખી રીત-ભાત: ભારતના અન્ય રાજ્યોમાં પણ હોળીના રસપ્રદ રૂપો

Ahmedabad Samay

લો ગાર્ડને ખાણી-પીણીનો ધંધો કરતા વિક્રેતાઓ તેમના મૂળ સ્‍થળે પરત ફર્યા,ફરી જામશે સાંજે ખાવાની મહેફિલો

Ahmedabad Samay

લોક સભા ચૂંટણી થાય તે પહેલા જ સુરતમાંથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ જાહેર, સી.આર.પાટીલે ખુશી વ્યક્ત કરી

Ahmedabad Samay

અમદાવાદના આનંદનગરમાં ૨૫ મકાન બળીને થયા ખાક

Ahmedabad Samay

રથયાત્રાને લઇ ચાલતી અટકળોનો આવ્યો અંત,શરતો આધીન રથયાત્રા નીકળશે

Ahmedabad Samay

દિવાળી દરમિયાન આ પ્રમાણે રહેશે મુહૂર્ત અને તહેવારો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો