October 7, 2026
ફૂડ ફોર યુ

સ્પેશિયલ વાનગી ” વેજ પુલાવ ” બનાવો હોટલ જેવી લાજવાબ વેન પુલાવ

વેજ.પુલાવ

સામગ્રી:ચોખા,તેલ,ઘી, ગાજર,કોબીજ, ફણસી, સીમલા, લીલા વટાણા,બટાકા,ડુંગળી,લાલ સૂકા મરચા,મીઠો લીમડો,લાલ મરચું, મીઠું,હિંગ, ધાણાજીરું,જીરું,ગરમ મસાલો

રીત: ચોખા ને અડધો કલાક પાલડી લો.છુટા પડે તે રીતે બાફી લો.ગાજર,ફણસી,બટાકા ને તમને ગમે તે રીતે કાપી લઇ અધકચરા વરાળ થી બાફી લો.વટાણા ને પણ બાફી લો.સીમલા,ડુંગળી,ને પણ કાપી લો.હવે એક વાસણમા તેલ મૂકી જીરું તતળે પછી હિંગ,લાલ સૂકા મરચાં નાખીને ડુંગળી નાખી બદામી રંગ આવે પછી સીમલા નાખો બાકીના શાકભાજી નાખી તેમાં જરૂર મુજબ મીઠું,લાલ મરચું, ધાણાજીરું, ગરમ મસાલો નાખીને બરાબર મિક્ષ કરો થોડીવાર પછી બનાવેલા ભાત મા થોડું ઘી નાખીને બનાવેલું શાક ભાતમાં નાખી મીક્ષ કરો ઉપરથી કોથમીર નાખો અને દહીં સાથે સર્વ કરો.

ટિપ્સ:

Shef Rajesh Thakor
Shef Rajesh Thakor

(તેમાં કાજુ, દ્રાક્ષ, ઘીમાં ફ્રાય કરી નાખી શકાય)

Related posts

જાણો ફળ ખાવાના સાચા નિયમો, નહીં તો પેટમાં થશે એવી ગડબડ કે નીકળી જશે જીવ

Ahmedabad Samay

વરસાદી સ્પેશિયલ ” ડુંગળી ના ભજીયા”

Ahmedabad Samay

પીઝા ને મિસ નાકરો, ઘરે બનાવો પીઝા પરાઠા

Ahmedabad Samay

લોકડાઉન માં બનાવો બાળકોની ફેવરિટ ચોકલેટી ચોકલેટ બોલ્સ

Ahmedabad Samay

કાળ ઝાળ ગરમી માં બનાવો ઠંડા ઠંડા કુલ કુલ જ્યૂસ

Ahmedabad Samay

પેશ છે પરાઠા સ્પેશિયલ ” બીટરુટ આલુ પરાઠા”

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો