September 22, 2026
ફૂડ ફોર યુ

વરસાદી સ્પેશિયલ ” ડુંગળી ના ભજીયા”

ડુંગળી ના ભજીયા

સામગ્રી:ડુંગળી, ચણા નો લોટ, મીઠું,લીલા મરચાં,હિંગ,સોજી,અજમો,

રીત: ડુંગળીને પાતળી સ્લાઈસ કાપીને તેમા ચણા નો લોટ,મીઠું,બારીક કરેલા મરચા,ચપટી અજમો, હિંગ,અને ક્રિષ્પી બનાવ માટે તેમા થોડી સોજી નાખી ને બરાબર મિક્ષ કરો પછી તેલમાં તળી લો બદામી કલર આવે ત્યાસુધી તૈયાર છે ગરમા ગરમ ડુંગળી ના ભજીયા ગરમ સર્વ કરો.

Chef Rajesh Thakor
Chef Rajesh Thakor

Related posts

આજે પેશ છે ચાઈનીઝ સ્પ્રિંગ રોલ

Ahmedabad Samay

ગરમીમાં રાહત આપતું ડ્રિન્ક કાચી કેરી નો બફ્લો

Ahmedabad Samay

ઘરમાં શાક નથી ? તો ચિંતા ન કરો આજે બનાવો ” ઢોકળી નું શાક”

Ahmedabad Samay

Summer Recipe: ઉનાળામાં દહીંના પરાઠાથી પેટનું સ્વાસ્થ્ય સારું રહે છે, નાસ્તામાં આ રીતે બનાવો

Ahmedabad Samay

આજે ઘરે જ બનાવો હોટેલ જેવું ટેસ્ટી “દમ આલુ”

Ahmedabad Samay

સાબરમતી રિવરફ્રન્‍ટ ઈવેન્‍ટ સેન્‍ટર ખાતે ૧૩ નવેમ્‍બરથી ૧૬ નવેમ્‍બર દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્‍તરે માન્‍યતા ધરાવતાં ઈન્‍ટરનેશનલ ફૂડ ફેસ્‍ટિવલ ‘ફૂડ ફોર થોટ ફેસ્‍ટ’નું આયોજન કરવામાં આવ્‍યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો