August 7, 2026
ફૂડ ફોર યુ

કાળ ઝાળ ગરમી માં બનાવો ઠંડા ઠંડા કુલ કુલ જ્યૂસ

(૧) લેમન મિન્ટ જ્યુસ 
સામગ્રી: ફુદીનો (મિન્ટ)૧૦-૧૫ પાન,લીંબુ ૨-૪,ખાંડ,મીઠું,સંચળ
રીત: ફુદીના ના પાન તોડી લીંબુનો રસ-ફુદીના ના પાન મીક્ષર મા ક્રશ કરીને ગાળી લઈ તેમા જરૂર મુજબ ખાંડ, મીઠું, સંચળ નાખી ફ્રીઝ માં એક-અડધો કલાક મૂકી ઠંડું કરી ગરમીમાં પીવાથી સરસ લાગે છે.

Shef Rajesh Thakor
Shef Rajesh Thakor

(૨)બીટ મિન્ટ જ્યુસ
સામગ્રી: ફુદીનો (મિન્ટ)૧૦-૧૫ પાન,લીંબુ ૨-૪, ૧ નાનું બીટ,ખાંડ,મીઠું,સંચળ
રીત: ફુદીના ના પાન તોડી લીંબુનો રસ-ફુદીના ના પાન અને બીટ,મીક્ષર મા ક્રશ કરીને ગાળી લઈ તેમા જરૂર મુજબ ખાંડ, મીઠું, સંચળ નાખી ફ્રીઝમાં એક-અડધો કલાક મૂકી ઠંડું કરી ગરમીમાં પીવાથી સરસ લાગે છે.

Related posts

અપચો અને ઉબકા જેવી સમસ્યાઓ માટે ઘરમાં બનાવીને રાખો હિંગનું અથાણું, જાણો તેને બનાવવાની પરંપરાગત રીત

Ahmedabad Samay

સ્પેશિયલ વાનગી ” વેજ પુલાવ ” બનાવો હોટલ જેવી લાજવાબ વેન પુલાવ

Ahmedabad Samay

આઇસ-કોલ્ડ ટેટીનો આઈસ્ક્રીમ તમને ઉનાળામાં તરત જ તાજગીથી ભરી દેશે, જાણો રેસિપી

Ahmedabad Samay

હવે ઘરે જ બનાવો સ્વાદિષ્ટ અને લાજવાબ હાંડવો.

Ahmedabad Samay

લોકડાઉન માં બનાવો બાળકોની ફેવરિટ ચોકલેટી ચોકલેટ બોલ્સ

Ahmedabad Samay

જાણો ફળ ખાવાના સાચા નિયમો, નહીં તો પેટમાં થશે એવી ગડબડ કે નીકળી જશે જીવ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો