August 7, 2026
દેશમનોરંજન

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફરી એક વાર શોલનું માહોલ, વધુ એક દિગ્ગજ નેતા જગદીપ નું નિધન

 ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં  યમરાજા જાણે કોપાયમાન થયા હોય તેમ એક પછી એક એક અભિનેતા ઓ મૃત્યુ પામી રહ્યા છે , વધુ એક ઉમદા  અભિનેતા અને શોલે જેવી સદાબહાર ફિલ્મના ‘સુરમા ભોપાલી’તરીકે સવિશેષ જાણીતા  ૪૦૦થી વધુ ફિલ્મોના અભિનેતા જગદીપ ૮૧ વર્ષની વયે નિધન થયું છે.
જગદીપનું મૂળ નામ સૈયદ ઇશ્તિયાક અહેમદ જાફરી હતું. આરપાર, દો બિદ્યા જમીન તથા હમ પંછી એક ડાલ કે પણ તેમની જાણીતી ફિલ્મો છે. છેલ્લે તેઓ ૨૦૧૨માં રિલીઝ થયેલી ગલી ગલી ચોર હૈ ફિલ્મમાં મોટા પડદે દેખાયા હતા. બોલિવૂડની હસ્તીઓએ તેમને શ્રદ્ઘાંજલિ આપી છે

Related posts

સલાર-ભાગ ૧ સીઝફાયર’એ દુનિયાભરમાં ૫૦૦ કરોડની કમાણી કરી

Ahmedabad Samay

સેટ પર ગોવિંદાએ આવું કૃત્ય કર્યું ત્યારે અમરીશ પુરીએ તેને બધાની સામે મારી હતી થપ્પડ!

admin

RBI એ સતત ત્રીજી વખત રેપો રેટમાં ઘટાડો કર્યો, EMI થશે ઘટાડો, મધ્યમવર્ગના લોકોને રાહત

Ahmedabad Samay

વડાપ્રધાન મોદીની પંજાબ મુલાકાત દરમિયાન સુરક્ષામાં મોટી ખામી

Ahmedabad Samay

યુ.કે આવતા અને જતા તમામ વિમાની ઉડયનો ઉપર ૭ જાન્યુઆરી સુધી પ્રતિબંધ

Ahmedabad Samay

Sonam Kapoor In-Laws House: સોનમ કપૂરનું દિલ્હીનું ઘર કરોડોમાં છે, જેની તસવીરો થઈ રહી છે વાયરલ, કિંમત જાણીને મન ચોંકી જશે!

admin

એક ટિપ્પણી મૂકો