September 21, 2026
અપરાધદેશ

ગેંગસ્ટર વિકાસ દુબેની ગેમ ઓવર, કાનપુરમાં એન્કાઉન્ટર માં વિકાસ ઠાર

હિસ્ટ્રીશીટર વિકાસ દુબેને જયારે મધ્ય પ્રદેશના ઉજ્જૈનથી કાનપુર લાવવામાં આવી રહ્યો હતો ત્યારે કાનપુર હાઈવે પર એસટીએફના કાફલાની  એક ગાડી પલટી ગઈ જેમાં વિકાસ દુબે પણ હતો. આ દરમિયાન વિકાસ દુબેએ એક અધિકારીની પિસ્તોલ છીનવીને ભાગવાની કોશિશ કરી હતી. ગાડી પલટ્યા બાદ ભાગવાની કોશિશ કરી રહેલા વિકાસ દુબેને જયારે પોલીસે આત્મસમર્પણ કરવાનું કહ્યું તો તેણે પોલીસ પર ફાયરિંગ કર્યું અને તેમાં કેટલાક પોલીસકર્મી પણ ઘાયલ થયાં. ત્યારબાદ પોલીસે બચાવમાં જવાબી કાર્યવાહી કરી જેમાં વિકાસ દુબેને ગોળી વાગી. સુરક્ષાકર્મીઓ તાબડતોબ તેને હોસ્પિટલ લઈ ગયા હતાં.
આ એન્કાઉન્ટરમાં ૪ પોલીસને ઇજા થઇ છે. વરસાદ અને સ્પીડને કારણે ગાડી પલ્ટી મારી ગઇ હતી.

વિકાસ દુબે ના એન્કાઉન્ટર થી કાનપુરમાં લોકોએ યુ.પી પોલીસ જીંદાબાદ ના નારા લગાવ્યા, ટિવિટ કરી લોકોએ જણાવ્યું જે થયું એ સારું થયુ.

Related posts

ભારતની સરહદે ચીન-પાકિસ્તાનના સૈન્યની સતત ચહલ પહલ

Ahmedabad Samay

કેન્‍દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફયુઅલ પર એક્‍સાઇઝ ડ્‍યુટી ઘટાડી, જોકે, આનાથી છૂટક ભાવમાં કોઈ ઘટાડો થશે નહી.

Ahmedabad Samay

જે. પી. નડ્ડા અને રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્રસિંહની હાજરીમાં સોનમ વાંગચુકે ઉપવાસના પારણા કર્યા

Ahmedabad Samay

અમદાવાદના ભાર્ગવ વિસ્તારમાં ખેલાયો ખૂની ખેલ, પરિવારના એકના એક છોકરાને ગુમાવ્યો

Ahmedabad Samay

વડા­ધાન નરેન્દ્રભાઈ મોદીઍ નવમીવાર લાલકિલ્લા પરથી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો

Ahmedabad Samay

ભારતીય જનતા પાર્ટીને નીતિન નબીનના રૂપમાં નવા અધ્‍યક્ષ બન્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો