November 13, 2026
દેશમનોરંજન

પબજી ગેમ્સ ના ચાહકો માટે ખુશીના સમાચાર

ભારત સરકારે હાલમાં પોપ્‍યુલર બેટલ ગેમ પબજી પર પ્રતિબંધ લગાવ્‍યો હતો. હવે પબજી ફેન્‍સ માટે સારા સમાચાર છે. પબજી પર બેન જલદી હટી શકે છે. હકીકતમાં પબજી મૂળ રૂપથી સાઉથ કોરિયન કંપની Blue Hole Studio¨À પ્રોડક્‍ટ છે.સરકારે પ્રતિબંધ કરેલી ચીની કંપની Tencent પાસેથી બ્‍લૂ હોલ સ્‍ટુડિયોએ પબજી મોબાઇલની ફ્રેન્‍ચાઇઝી પરત લઈ લીધી છે. આ રીતે ગેમ સંપૂર્ણ સાઉથ કોરિયન થઈ જશે. ત્‍યારબાદ સરકાર તેના પરથી પ્રતિબંધ હટાવી શકે છે.

બ્લ્યુ  હોલ સ્‍ટૂડિયોએ એક બ્‍લોગપોસ્‍ટથી તે નક્કી થઈ ગયું છે કે કંપની ભારતમાં ગેમના ડિસ્‍ટ્રિબ્‍યૂશન માટે રિલાયન્‍સ જીયો સાથે વાત કરી રહ્યું છે. આ ડીલ હજુ શરૂઆતી તબક્કામાં છે અને અત્‍યાર સુધી કોઈ સત્તાવાર નિર્ણય આવ્‍યો નથી.

Related posts

બોર્ડર 2′ બહેરીન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) માં રીલીઝ કરવામાં આવશે નહીં

Ahmedabad Samay

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો બધા ટીવી શોને પછાડીને નંબર વન પોઝિશન પર

Ahmedabad Samay

આ વેબસાઈટ સેવ કરી લેજો ખૂબ ઉપયોગી છે. આધારનંબરથી જોડાયેલા તમમાં મોબાઈલ નંબર દેખાશે

Ahmedabad Samay

સુપરસ્ટાર સલમાન ખાન અને ગોવિંદાની જોડી ફરી એકવાર મોટા પડદા પર ધૂમ મચાવવા તૈયાર

Ahmedabad Samay

Nora Fatehi: બદન પે સિતારે લપેટાયેલ સ્ટાર્સ, નોરા ટ્રાન્સપર્ન્ટ ડ્રેસમાં બહાર આવી, તેની શૈલી બતાવી…

Ahmedabad Samay

સી.એમ યોગી અદિત્યનાથ ને બોંબ થી ઉડાવી દેવાની ધમકી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો