તમારા આધાર નંબર સાથે ખરીદેલા બધા સીમકાર્ડ્સની વિગતો નીચેની સાઇટ પર મળી શકે છે. તેમાંથી જે સીમકાર્ડ તમે વપરાશ ન કર્તા હોવ તો તેને બંધ કરી શકો છો. કે જે તમારા આધાર નંબરનો ઉપયોગ તમારી જાણ વિના ચોરીથી કરે છે તો તેની પણ માહિતી મળે છે. ભારત સરકારની આ સારી સેવા છે.
http://tafcop.dgtelecom.gov.in
ઉપરોક્ત વેબસાઈટ તમારા મોબાઇલ પર ખોલો અને તમારો મોબાઇલ નંબર ટાઇપ કરો અને તમે ઓટીપી દાખલ કરતા જ તમારા આધાર નંબર સાથે ખરીદેલા તમામ સિમકાર્ડ્સના નંબર જાણી શકશો.
જો આમાંની કોઈપણ નંબર સત્તાવાર રીતે તમારી નથી, તો તમે તેમાંથી કોઈપણ નંબર પર પ્રતિબંધ લગાવી શકો છો.
આજે જ પ્રયત્ન કરો અને મિત્રો સાથે શેર કરો …