ગુજરાત યુનિવર્સિટીમાં કોરોના કહેર, અનેક કર્મચારીઓ કોરોના ગ્રસ્ત યુનિવર્સિટી ટાવર સોમવાર સુધી બંધ .
ગુજરાત યુનિવર્સિટીમાં કોરોનાનો કહેર પરીક્ષા વિભાગ, એકેડેમિક વિભાગ, એસ્ટેટ વિભાગ, એકાઉન્ટ વિભાગના કર્મચારીઓ સમગ્ર યુનિવર્સિટી ટાવરમાં કામ કરતા અનેક જોબ ટ્રેઇનીને પણ કોરોના પોઝીટીવ યુનિવર્સિટી નો ટાવર સોમવાર સુધી બંધ રાખવામાં આવશે.