August 9, 2026
ગુજરાત

રાજયના પોલીસ વડા દ્વારા વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી તમામને ચાંપતો બંદોબસ્ત ફાળવવા સૂચના

મકરસક્રાંતીના તહેવારો નિમિતે નામદાર કોર્ટની સૂચનાઓનું ચુસ્ત પાલન કરાવવા ડીજીપી આશિષ ભાટિયા દ્વારા સૂચના અપાઈ છે,રાજયના પોલીસ વડા દ્વારા  વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી તમામને ચાંપતો બંદોબસ્ત ફાળવવા સૂચના અપાઈ છે  10/01/2021 થી ૧૪-૧૫/૦૧/૨૦૨૧ ના રોજ ઉતરાયણના તહેવારની ઉજવણી સંદર્ભે  રાજયના પોલીસ વડા આશીષ ભાટિયા  દ્વારા રાજયના તમામ પોલીસ અિધકારીઓની વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી તા.૦૯/૦૧/૨૦૨૧ના રોજ એક મીટિંગ રાખી હાલમાં પ્રવતર્માન COVID-19ની  પરિસ્થિતિને  ધ્યાને લઇ સૂચનાઓ  આપવામાં આવેલ તેમજ ઉતરાયણના તહે વાર અનું સંધાને  સરકારની ગાઇડલાઇન તેમજ નામ. હાઇકોર્ટની માર્ગદર્શિકા મુજબ અસરકારક પાલન થાય તે રીતે યોગ્ય બંદોબસ્ત  રાખી કોઇ અિનચ્છિનય બનાવ ન બને તે અંગે તકેદારી રાખવા તમામને સૂચના  આપવામાં આવેલ હતી.

સરકારના જાહેરનામા મુજબ કોઈપણ જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો /રસ્તાઓ વગેર પર પતગ ચગાવવા એકત્રીત ન થાય તે અને ઉંતરાયણના આગળના દિવસે ઉતરાયણ તેમજ વાસી ઉતરાયણના દિવસે  અસરકારક પોલીસ પેટ્રોલિંગ રાખવા એ ચુસ્ત બંદોઆબસ્ત રાખવો. ઉતરાયણ તહેવારમાં મકાન, ફલેટના ધાબા કે  અગાશી ઉપર મોટી સંખ્યામાં લોકો એકત્રિત  ન થાય તેમજ પોતાના પરવારના નજી કના સભ્યો સાથે ઉજવાય  માસ્ક  વગર કોઇપણ વ્યક્તિ  મકાન, ફલેટ કે  ધાબા-અગાશી ઉપર એકત્રીત ન થાય અને ત્યાં ઉપસ્થિત  લોકોએ સોસિયલ ડિસ્ટન્સનું ફરજીયાત પાલન કરાવવા સૂચનાઓ આપી હતી

પતંગ ઉપર દોર તેમજ ધાબાઓ પર  લાઉડ સ્પીકર કે મ્યુઝિક સિસ્ટમનો ઉપયોગ ના થાય તેની તકેદારી રાખવા પણ પોલીસ અધિકારીઓને સૂચના આપી હતી

Related posts

ભાર્ગવ વિસ્તારમાં એન.સી.પી.ની તૈયારી પુરજોશમાં

Ahmedabad Samay

ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વેકસીનેશન સેન્ટર સુધી પહોંચાડવા “રસીકરણ સેવા રથ” થકી વેકસીનેશન શરૂ કરાયુ

Ahmedabad Samay

અમદાવાદ કલેક્ટર પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી

admin

રોજ ખજૂર ખાવાના અનેક ફાયદા

Ahmedabad Samay

અમદાવાદમાં જિલ્લામાં આ સિઝનમાં વરસાદ ઓછો, 6 તાલુકામાં 50 ટકા પણ વરસાદ નથી પડ્યો

Ahmedabad Samay

અમદાવાદમાં યોજાનાર કોમન વેલ્‍થ ગેમ અંગે પોલીસ દ્વારા 50 ચેકીંગ પોઇન્‍ટ નક્કી કર્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો