અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના ની એન્ડ્રોઇડ એપ અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ના જન્મ દિવસ 1 જૂન ને જનસેવા દિવસ તરીકે ઉજવવામાં આવવાની છે.
૧ જૂન ના રોજ અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા એન્ડ્રોઇડ એપ નું લોન્ચિંગ કરવામાં આવશે. જેથી હિન્દૂ ધર્મ ના લોકો સંગઠન માં આસાની ની જોડાઈ પોતાનું આઈ કાર્ડ પ્રાપ્ત કરી શકે.
૧ જૂન ના રોજ અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી આર પી સિંહ બઘેલ ના જન્મ દિન ને રાષ્ટ્રીય સ્તર પર “જન સેવા દિવસ” તરીકે સંગઠન ના પદાધિકારીઓ દ્વારા ઉજ્વવમાં આવશે અને એજ દિવસ જન સેવા કરી સંગઠન ના સૂત્ર ને સાર્થક કરવાની શરૂઆત કરવામાં આવશે.
https://amzn.to/3uyaPvn