અસંગઠીત શ્રમીકો માટે ગુજરાત ના મુખ્ય મંત્રી શ્રી વીજય રૂપાણી સાહેબ એ તા-૦૮-૦૬-૨૦૨૧ ના રોજ યુ-વીન કાર્ડ અને ઇ-નિર્માણ કાર્ડ લોન્ચીગ કર્યુ એના ભાગ રૂપે એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ જન સેવા કેન્દ્ર (CSC)દ્વારા આજ રોજ તા ૧૮-૦૬-૨૦૨૧ ના અમદાવાદ સાબરમતી કાર્તિકેય ભગવાન ના મંદીર મા આજુ બાજુ મા ઝુપડપટ્ટી વિસ્તાર મા રહેતા અસંગઠિત શ્રમયોગી ઓના U WIN કાર્ડ વીના મુલ્યે કરી આપવા મા આવ્યા હતા.
તેમા સી એસ સી વી એલ ઈ રજનીભાઈ કડીયા તથા ઓપરેટર નીશાબેન દક્ષેસભાઈ હાજર રહી શ્રમીકો ના યુ વીન કાર્ડ કબનાવી આપવા મા આવ્યા હતા.