August 7, 2026
ગુજરાત

“સફરે વિરાસત”  દ્વારા  એ.એસ.ઇ. કેમ્પસ ખાતે વારસાગત મૂલ્યો અને ઇતિહાસ અંગે સફળ વર્કશોપ અને વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું

“સફરે વિરાસત”  દ્વારા  એ.એસ.ઇ. કેમ્પસ ખાતે વારસાગત મૂલ્યો અને ઇતિહાસ અંગે સફળ વર્કશોપ અને વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમનું યોજાયો હતો.

અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન ખાતે ઐતિહાસિક શહેર અમદાવાદ “સફર એ વિરાસત” એસોસિયેશન ઓફ મુસ્લિમ ઇન્ટલએકચ્યુલસ ( AMI) શ્રીમાન ગુલમોઈન ખોખર સાહેબ અને ટીમ દ્વારા શહેરના ઇતિહાસ અંગે સંપૂર્ણ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશેષ મહેમાન તરીકે શ્રીમાન પ્રિયાંક ભાઈ બારોટ સાહેબ અસિમા ગ્રુપ શ્રીમાન વિનય ભાઈ દુબે સાહેબ ઝેડ પ્લસ ગ્રુપ કુમારી પરીનિધિ બહેન (ઝેડ પ્લસ ગ્રુપ), વિશેષ મહેમાન તરીકે હાજર રહ્યા હતા.

આ પ્રસંગે વિદ્યાર્થીઓને પણ “ઈનામ વિતરણ” કરવામાં આવ્યું હતું, તેમજ શ્રી આસિફ ભાઈ શેખ અને અફઝલ ખાન સાહેબ (સ્વધાર ગ્રુપ) પણ ઉપસ્થિત રહ્યા હતા, સંપૂર્ણ વર્કશોપ આસિફભાઇ શેખ સાહેબે સરસ રીતે સંચાલિત કર્યું હતું  એ.એસ.ઇ કેમ્પસના ફાઉન્ડર શાહનવાઝ શેખ સાહેબે આ પ્રસંગે ભારત અને શહેરના ઇતિહાસ અંગે વિશેષ માહિતી આપી હતી.સમગ્ર વર્ક શોપમાં માં શ્રી સુરેન્દ્રભાઈ કાઉન્સિલર શ્રી બીજેપી સરખેજવોર્ડ હાજરી રહી હતી.

Related posts

ગુજરાત યુનિવર્સિટીમાં બિનઅધિકૃત વાહનોને નહીં મળે પ્રવેશ, સ્ટીકર લાગેલું હશે તેને અપાશે પ્રવેશ

Ahmedabad Samay

ચૂંટણી ટાણે રામોલ પોલીસે રૂ. ૧.૩૪ કરોડની રોકડ રકમ સાથે યુવકની ધરપકડ કરી

Ahmedabad Samay

લોકડાઉન ૪.૦ આવું હશે.

Ahmedabad Samay

મહાત્મા ગાંધી લો કોલેજ ખાતે ક્વિઝ કોમ્પિટિશન રાખી માનવ અધિકાર દિનની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

આજે શહેરના તમામ 300 વેક્સિન સેન્ટરો બંધ રહેશે

Ahmedabad Samay

વરસાદે કોર્પોરેશનની પોલ ખોલી અમદાવાદમાં ૧૬૦૦ થી વધુ ખાડા પડયા, AMC એ પ્રિમોન્સૂનની તૈયારી ક્યાં કરી હતી ?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો