August 8, 2026
અપરાધગુજરાત

તલવારથી કેક કાપીને જન્મદિનની જાહેરમાં ઉજવણીનો વીડિયો વાયરલ થયા બાદ રામોલ પોલીસે પાંચ લોકોની અટકાયત કરી

અમદાવાદમાં રાત્રિ કરફ્યુ દરમિયાન જાહેર રસ્તા પર તલવારથી કેક કાપતો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી છે. જે બાદ રામોલ પોલીસે 5 લોકોની અટકાયત કરી છે

30 જાન્યુઆરીના રોજ રાત્રે 12 કલાકે કરફ્યૂના સમયમાં વિશાલ પંડ્યા નામના યુવકે પોતાની સોસાયટીના કોમન પ્લોટમાં તલવારથી કેક કાપીને જન્મદીનની ઉજવણી કરી હતી. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ કાર્યવાહી પર સવાલ ઉઠવા લાગ્યા હતા

રામોલ પોલીસે વાયરલ વીડિયોના આધારે વિશાલ પંડ્યા સહિત 5 લોકોની અટકાયત કરી છે. જ્યારે કેક કાપવા માટે વપરાયેલી તલવાર પણ કબ્જે કરી લીધી છે.

Related posts

AMC દ્વારા સોસાયટી-ફ્લેટ-કોમ્પ્લેક્ષ અને અન્ય એકમોના રહીશો માટે આ નવા નિયમો જાહેર કર્યા

Ahmedabad Samay

ગુજરાતના માથે ૩,૨૦,૮૧૨ કરોડનો કરજો, કરજો કરી આતો કેવો વિકાસ ?

Ahmedabad Samay

આધારકાર્ડમાં નામ બદલવા કે સુધારવા હવે ફરજીયાત ગેજેટ નોટિફિકેશન આપવું પડશે

Ahmedabad Samay

RBI ના નવા નિર્ણય પ્રમાણે હવે આપના ઇ.એમ.આઇ. પર જાણો શું અસર પડશે.

Ahmedabad Samay

મરાઠી સમાજના પંદિરકર મહારાજે સોસિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને ફક્ત પરિવારના સભ્યો સાથે ઉજવાઈ જન્માષ્ટમી

Ahmedabad Samay

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની કરી આગાહી, જાણો ક્યાં ખાબકશે વરસાદ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો