September 23, 2026
ગુજરાતરાજકારણ

સૈજપુર વોર્ડના ઉમેદવારોને કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપની ફોટો ફ્રેમ અપાઇ

સૈજપુર વોર્ડ નં..૧૩માં  વિજય પામેલા ભારતીય જનતા પાર્ટી ના ૦૪ એ ઉમેદવાર શ્રી મહાદેવભાઈ દેસાઇ,શ્રી હસમુખભાઈ પટેલ,શ્રી રેશમાબેન અને શ્રી વિનોદકુમારી બેનને શ્રી નવીનસિંહ દેવડા (શ્રી રાજપુત કરણી સેના સૈજપુર વોર્ડ પ્રમુખ )તરફ થી ને શ્રી રાજપુત કરણી સેના ના પરિવાર તરફ થી  શ્રી મહારાણા પ્રતાપ ની ફોટો ફેમ આપી તેમનુ સ્વાગત કરવા મા આવ્યું  હતું અને તેમના આગામાં કાર્યકાળમાં વધુ સફળ બને તેમાટે શુભેચ્છાઓ આપી હતી.

Related posts

બિહાર ઇલેક્શન વચ્ચે માર્કેટ ખુલતા જ સેન્સેક્સ 352 પોઈન્ટ તૂટ્યો

Ahmedabad Samay

૬૪ વર્ષ બાદ તા. ૮ અને ૯ એપ્રિલ ૨૦૨૫ના રોજ યોજાનાર કોંગ્રેસનું રાષ્‍ટ્રીય અધિવેશન બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ઉપસ્થિત રહેશે

Ahmedabad Samay

ગુજરાત પોલીસ દ્વારા શારીરિક કસોટી બાદ લેવાયેલી PSI ની પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર

Ahmedabad Samay

દ્વારકાની કમાન ગૃહ મંત્રીએ સંભાળી, વાવાઝોડાના કારણે નિચાણવાળા વિસ્તારના 1,100 પરીવારને ખસેડાયા, દ્વારકાથી 400 કિમી દૂર બિપોરજોય

Ahmedabad Samay

ઓક્સિજન લેવલ શરીરમાં ઘટે તો આટલુ કરશો તો ઓક્સિજન લેવલ વધી જશે

Ahmedabad Samay

120 ખલાસી અને 19 મંદિરના સંતોના RT PCR ટેસ્ટ કરવામા આવ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો