September 20, 2026
ગુજરાતરમતગમતરાજકારણ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું સ્ટેડિયમનું નામ કેમ બદલાયું

સ્ટેડિયમના ઉદ્ઘાટન સમયે અમિતભાઈ શાહે એ  જણાવ્યું હતું કે સ્ટેડિયમનું નામ પીએમ નરેન્દ્ર ભાઈ મોદીના નામ પરથી શા માટે રાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું, ‘અમે વડા પ્રધાનના નામ પરથી તેનું નામ નક્કી કર્યું છે. આ મોદીજીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો.

એટલું જ નહીં રાષ્ટ્રપતિએ સ્પોર્ટ્સ એન્ક્લેવનો પાયો પણ નાખ્યો, જેનું નામ દેશના પ્રથમ ગૃહ પ્રધાન સરદાર પટેલના નામ પરથી લેવામાં આવશે. સ્પોર્ટ્સ એન્ક્લેવમાં ફૂટબોલ, બાસ્કેટબોલ, કબડ્ડી, બોક્સિંગ અને લોન ટેનિસ સહિતની તમામ રમતો માટે જગ્યા હશે.

Related posts

ગુજરાતમાં પ્રવાસે આવેલા વિદેશ મંત્રીએ નવી સંસદના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાના વિપક્ષોના નિર્ણયને લઈને કહી આ વાત

Ahmedabad Samay

કોરોના કહેર યથાવત

Ahmedabad Samay

વીરાંગના ભારતી દ્વારા શ્રાવણ માસના શરૂઆતમાં વૃક્ષો વિતરણ કરાયા

Ahmedabad Samay

કોન્સ્ટેબલ સુનિતા યાદવ સોશિયલ મીડિયા પર ચર્ચામાં

Ahmedabad Samay

વધુ પાંચ વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે

Ahmedabad Samay

ગુહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ટ્વીટ કરી આપી જાણકારી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો