September 22, 2026
ગુજરાત

ગાંધીનગર પ્રાથમિક શાળામાં કોરોના રસીકરણ કેમ્પ દરમિયાન ચાલુ વેક્સીનેસને એક ઓરડાની છત તૂટી, ૭ લાભાર્થીઓ અને કોરોના વોરિયર્સ દબાઈ ગયા

બોડેલી તાલુકાના નાના અમાદરા પાસેના ગાંધીનગર પ્રાથમિક શાળામાં કોરોના રસીકરણનો રાખવામાં આવેલ કેમ્પ દરમિયાન ચાલુ વેક્સીનેસને એક ઓરડાની છત તૂટી પડતા ૭ લાભાર્થીઓ સહીત કોરોના વોરિયર્સ દબાઈ ગયા હતા.ગ્રામજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવતા તાત્કાલિક તમામને બહાર કાઢવામાં આવ્યા હતા. છત ફાઈબરની હોવાથી કોઈને જાનહાની થઇ નથી.

આ ઓરડામાં ધોરણ ૫ થી ૭ ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે કોરોના મહામારીમાં છેલ્લા એક વર્ષથી શાળાઓમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કામગીરી બંધ હોવાથી આ જ ઓરડામાં કોઈ વિદ્યાર્થીઓ આવતા ન હોવાથી મોટી દુર્ઘટના સર્જાતા અટકી છે.

ઓરડા ની છત તુટી પડતા નજીક ની આંગણવાડી મા બધી સામગ્રી લઇ જઇ રસીકરણ ની કામગીરી ફરી શરુ કરી દેવામા આવી છે.

Related posts

2005 પછી ના સફાઈ કર્મચારીઓની “જુની પેન્શન યોજના શરૂ કરવા નરોડાના ધારાસભ્ય શ્રી પાયલબેન કુકરાની ને આવેદન પત્ર અપાયું

Ahmedabad Samay

ગુજરાતમાં લોકડાઉન લાગુ પડે તેવી ઉભી થઇ છે : ગુજરાત હાઇકોર્ટના

Ahmedabad Samay

અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે જાફરાબાદ બંદર પર ૦૧ નંબરનું અને વેરાવળમાં ૦૨ નંબરનું સિગ્નલ લગાવાયુ

Ahmedabad Samay

સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ નું નામ બદલી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રખાતા પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા વિરોધ કરાયો

Ahmedabad Samay

લોકડાઉન હીરો: જન જાગૃતિ ફાઉન્ડેશન રાષ્ટ્રીય પ્રમુખ શ્રી એસ.પી.સિંહ ભદોરીયા

Ahmedabad Samay

સુરતમાં ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા માત્ર ૪૮ કલાકમાં જ ૧૦૦ બેડની હોસ્પિટલ તૈયાર કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો