October 16, 2026
દુનિયા

ઇંગ્લેન્ડ મૃત વ્યક્તિ થયો જીવંત, હો

ઈંગ્લેન્ડમાં એક મૃત વ્યકિતનાં અંગદાનની તૈયારીઓ ચાલી રહી હતી ત્યાં અચાનક તેનામાં જીવ આવ્યો હતો.18 વર્ષનાં આ શખ્સનું નામ લુઈસ રોબર્ટ છે અને ડોકટરોનું કહેવુ છે કે અંગદાનના થોડા સમય પહેલા લુઈસે પોતાની આંખો ખોલી હતી અને શ્વાસ લેવા લાગ્યો,

લુઈસનો 13 માર્ચે અકસ્માત થયો હતો જેમાં તે ગંભીર ઘાયલ થયો હતો અને માથામાં ઈજા થઈ હતી. સારવાર છતા તે ઠીક ન થતાં  ડોકટરોએ લુઈસને મૃત જાહેર કર્યો હતો.બાદમાં પરિવારે લુઈસના અંગદાનનો નિર્ણય લીધો હતો. ત્યારેે એક અદભૂત ચમત્કાર થયો  અંગદાન થાય તે પહેલા જ લુઈસ શ્વાસ લેવા લાગ્યો

જયારે લુઈસે શ્વાસ લીધા તો તેની બહેને તેનો વિડીયો બનાવ્યો. પરિવારોને લુઈસ જીવતા થયાની ખુશી છે. સાથે સાથે તેનાં ઈલાજનાં ખર્ચની ચિંતા પણ છે. જેના માટે તેમણે ગો ફાઉન્ડ મી નામનું પેજ બનાવ્યુ છે. જેનાથી દુનિયાભરના લોકો તેની મદદ કરી રહ્યા છે.

Related posts

સુધારી જા ઉત્તર કોરિયા! અમેરિકા અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ કહ્યું- કરી દેશે શાસનનો અંત

Ahmedabad Samay

અમેરિકા જવાની લાલશમાં જીવ ગુમાવ્યું,મેક્સિકો-અમેરિકાની દીવાલ કુદી જતા યુવકનું થયું મૃત્યુ, પત્ની અને ત્રણ વર્ષનું બાળક વિદેશમાં રજળ્યું

Ahmedabad Samay

મોરોક્કોમાં શુક્રવારે રાત્રે આવેલા ભયાનક ભૂકંપના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૦૩૭ લોકોના મોત થયા

Ahmedabad Samay

મંગળવારે અલાસ્‍કાના ઉટકિયાગવિક શહેરમાં ૨૦૨૫નો છેલ્‍લો સૂર્યપ્રકાશની રોશની પુરી થઈ,હવે ૬૫ દિવસ બાદ દેખાશે સૂર્ય

Ahmedabad Samay

અમેરિકાના કેન્ટુકી રાજ્યમાં લુઇસવિલે એરપોર્ટ પરથી ટેકઓફ કર્યાની ગણતરીની મિનિટોમાં જ યુપીએસનું એક મોટું કાર્ગો વિમાન ક્રેશ થયું, જુવો લાઈવ ફ્લાઇટ ક્રેશનો વિડીયો

Ahmedabad Samay

બ્રાઝિલમાં એક ગાયે આપ્યું બે માથા વાળા વાછરડાને જન્મ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો