September 22, 2026
ગુજરાતઅપરાધ

નરોડા પોલીસે વધુ એક દેહવ્યાપાર નો ધંઘાનો પર્દાફાશ કર્યો

અમદાવાદ  શહેર ના નરોડા વિસ્તાર માં થી  પોલીસે  ૨ દેહવેપારના રેકેટનો પર્દાફાશ કર્યો  અને સ્પાના નામે ચાલતા દેહ વેપાર નો પર્દાફાશ કરવા માં આવેલો.

જોકે ફરી વાર નરોડા પોલીસે આવાજ એક દેહવેપારનાં રેકેટનો પર્દાફાશ કર્યો છે અને ૪ લોકોની ધરપકડ કરી છે. પોલીસને બાતમી મળી હતી કે ગેલેક્ષી એવન્યૂ કોમ્પ્લેક્સમાં આવેલ હોટેલ રોયલ એપેલમાં બહારથી યુવતીઓને બોલાવીને દેહવેપારનો ધંધો કરવામાં આવી રહ્યો છે અને જે માહિતીના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી અને હોટેલમાંથી એક યુવતી, ૪ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.

પોલીસે હોટેલના માલિક શ્યામ ચૌધરી,જય પટેલ,પ્રકાશ પરમાર અને કિશન મીણ સહિત કુલ ૪ લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે..પોલીસે ધી ઈમોરલ ટ્રાફિક એક્ટ ની કલમ ૩,૪,૫,૭ મુજબ ગુનો દાખલ કર્યો છે અને કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ લોકો કેટલા સમયથી આ પ્રકારનો વેપાર કરી રહ્યા હતા.

હોટલ સંચાલકો આ યુવતીઓ સિવાય અન્ય યુવતીઓને પણ હોટેલમાં બોલાવતા હતા કે કેમ, છેલ્લા ૧૫ દિવસમાં ત્રીજો દેહવેપારનો કેસ નરોડા પોલીસે દ્વારા કરવા માં આવેલ છે.

Related posts

ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ લવ જેહાદને લઈ મોટુ નિવેદન આપ્યું

Ahmedabad Samay

અમદાવાદ: રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?

Ahmedabad Samay

જાનૈયાઓ એ આપ્યું કોરોના ને આમંત્રણ

Ahmedabad Samay

અમદાવાદના નરોડામાં ગત રાત ફાટી નીકળી આગની ઘટના

Ahmedabad Samay

મેમકો વિસ્તારમાં પોલીસના હપ્તા ખોરીના કારણે સુરત વાડી ઘટના બનતી રહી ગઇ,મેમકો વિસ્તારમાં બન્યો છેડતીનો બનાવ

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા યુપી સરકારનો આભાર વ્યક્ત કરાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો