September 22, 2026
ગુજરાત

રાજ્યમાં ઇમરજન્સી જેવી સ્થિતિ ઉભી થઇ છે: હાઈકોર્ટનું તારણ

રાજ્યમાં ઇમરજન્સી જેવી સ્થિતિ ઉભી થઇ હોવાનું હાઈકોર્ટનું તારણ છે, સાથે કોર્ટે સુઓમોટો જાહેર હીતની અરજીઓને ગણાવી દીધી છે ગુજરાતમાં કોરોનાની વકરતી પરિસ્થિતિ પર  રાજ્યમાં ઈમરજન્સી જેવી સ્થિતિ ઉભી થઇ હોવાનું હાઈકોર્ટનું તારણ છે. જેને લઈ કોર્ટે સુઓમોટો જાહેર હીતની અરજીઓને ગણાવી છે. જેમાં સ્મશાન ગૃહોની સ્થિતિ, હોસ્પિટલમાં બેડની અછત, ઈન્જેક્શનની ઘટ વગેરે જેવા મુદ્દાઓ પર સુનાવણી યોજાશે. સાથે કેસમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને પક્ષકાર તરીકે જોડવાના આદેશ કર્યા છે.

સાથે હાઈકોર્ટે કોવિડ-19 માટેના મેનેજમેન્ટ મુદ્દે પણ સરકારની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. આ સમગ્ર અરજીઓ મામલે આવતીકાલે ચીફ જસ્ટીસની વડપણવાળી બેચ સુનવણી પણ કરશે. તો રાજ્યમાં હાલ કોરોનાની સ્થિતિ અતિ ગંભીર હોવાનું કોર્ટે તારણ કાઢ્યું છે.

Related posts

૨૦૨૧ ના શરૂઆતમાં મળશે કોરોના વેકસીન,

Ahmedabad Samay

કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં નિર્માણ પામશે પ૬ર દેશી રજવાડાઓના વિલીનીકરણથી એક-અખંડ ભારતના નિર્માણની સરદાર સાહેબની ગૌરવવંતી સફળતાની સંપૂર્ણ ઇતિહાસ ગાથા વર્ણવતું ભવ્ય મ્યૂઝિયમ

Ahmedabad Samay

પારિવારિક મનમુટાવ દૂર કરવા ભુવાની મદદ લેવી પડી ભારે

Ahmedabad Samay

દદુ ચેરીટેબલ ટ્રસ્ટના જુંગીસિંહ  ચૌહાણ અને તેજન્દ્રસિંહ જુંગીસિંહ ચૌહાણ દ્વારા ૨૫ બેડની સુવિધા કરાઇ

Ahmedabad Samay

શ્રી રાજપૂત કરણી સેના દ્વારા અમદાવાદ શહેરના પદાધિકારીઓ ની નિયુક્તિ કરાઇ

Ahmedabad Samay

અમદાવાદ: શાહીબાગમાં આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમાની રાજપૂત સમાજના યુવકો દ્વારા સફાઈ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો