September 22, 2026
ગુજરાત

હવે સરકાર ગ્રામ ઉજાલા અંતર્ગત માત્ર ૧૦રૂ.માં બલ્બ આપશે

 

દેશનાં દરેક ઘરમાં કિફાયતી ભાવના એલઇડી બલ્બનો પ્રકાશ ફેલાય તે માટે સરકારે ‘ગ્રામ ઉજાલા’ નામનો નવો પ્રોગ્રામ હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં ચાલુ હાલતમાં જૂના સાદા બલ્બના બદલામાં માત્ર ૧૦ રૂપિયામાં એલઇડી બલ્બ ઉપલબ્ધ કરવમાં આવશે. દરેક ઘરને ૭ અને ૧૨ વોટનાં પાંચ એલઇડી બલ્બ મળશે.

કેન્દ્રીય ઊર્જા રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) આર કે સિંઘે બિહારના આરા જિલ્લામાં આ સ્કીમ લોંચ કરી હતી. પ્રથમ તબક્કમાં આર (બિહાર), વારાણસી (યુપી), વિજયવાડા (આંધ્રપ્રદેશ), નાગપુર (મહારાષ્ટ્ર)નાં ગામો અને પશ્ચિમ ગુજરાતના ગામોમાં ૧૫ કરોડ એલઇડી બલ્બ વિતરીત કરવામાં આવશે.

આ પ્રોગ્રામ કાર્બન ક્રેડિટ દ્વારા ફાઇનાન્સ થશે અને ભારતમાં આ પ્રકારનો પ્રથમ પ્રોગ્રામ હશે. ભારતની કલાઇમેટ ચેન્જ પોલિસીમાં ગ્રામ ઉજાલા પ્રોગ્રામની નોંધપાત્ર અસર પડશે. ભારતમાં તમામ ૩૦ કરોડ લાઇટની જગ્યાએ નવી લાઇટ નાખવામાં આવે તો પ્રતિવર્ષ ૪૦,૭૪૩ મિલિયન Kwhની ઊર્જા બચત અને પ્રતિ વર્ષ ૩૭ મિલિયન ટન કાર્બન ડાયોકસાઇડની બચત થશે.

Related posts

પાવાગઢના પ્રખ્યાત શક્તિપીઠ ખાતે આજે એક કાર્ગો રોપ-વે તૂટી પડ્યો. આમાં 6 લોકોના મોત

Ahmedabad Samay

” શાંતિલાલ શાહ ” ની પુણ્યતિથિ અને આઝાદી માં જેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે એવા ચંદ્રશેખર આઝાદને ૨૭ ફેબ્રુઆરીના રોજ શ્રદ્ધાંજલિ આપી

Ahmedabad Samay

નારોલમાં ૧૧૦ કિલ્લોના ગાંજા સાથે રાણીપના ત્રણ આરોપી ઝડપાયા

Ahmedabad Samay

રાજકોટ કલેકટર કચેરીમાં કિશન ભરવાડ મુદ્દે આવેદન પત્ર આપવા આવેલ ટોળા હિંસક બનતાં પોલીસને લાઠીચાર્જ કરવો પડયો.

Ahmedabad Samay

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી અન્યત્ર જઈ રહેલ ઈન્ડિગોના મુસાફરો માટે એક એડવાઈઝરી જાહેર કરી

Ahmedabad Samay

આ સપ્તાહનો રાશિફળ જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા. તા ૧૯થી ૨૫ એપ્રિલ ૨૦૨૧

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો