September 21, 2026
ગુજરાતઅપરાધ

સરદારનગર વોર્ડના ભાજપના પૂર્વ પ્રમુખની અશ્લીલ હરકતો આવી સામે,મિત્રને દારૂ પીવડાવી લિંગપર સલાડ અને શાક નાખતો ચંદુ ભક્તણીનો વીડિયો કર્યો વાયરલ

રાજ્યમાં એક તરફ કોરોના ગંભીર ચાલી રહી છે તેવામાં સરદારનગર વોર્ડના પૂર્વ પ્રમુખ હોટલમાં દારૂની મહેફિલ માણી પોતાન મિત્રને દારૂ પીવડાવી તેના કપડાં કાઢી પ્રાઇવેટ પાર્ટ પર સલાડ અને શાક નાખી વીડિયો બનાવી પોતાની અશ્લીલતા નો વીડિયો વાયરલ કર્યો છે.

 

ચંદુ ભકતાણી

સરદારનગર વોર્ડના પૂર્વ પ્રમુખ ચંદુ કનૈયાલાલ ભક્તાણી અને તેમના મિત્ર કમલેશ મોટવાની અને સંજુ સિંધી અને અન્ય બે જણાએ મળીને કિશોર કટારીયાનો અશ્લીલ વીડિયો બનાવ્યો હતો, ચંદુ ભક્તાણી એ કિશોરને પોતાના ભણીયાના લગ્ન હોવાથી આમંત્રણ આપ્યું હતું અને પોતાની ગાડીમાં બેસાડી ને સરદારનગર ની એરપોર્ટ હોટલ ખાતે લઈ ગયા હતા સગાઈ ચાલતી હોવાથી હોટલના એક રૂમમાં લઇ ગયા જ્યાં અન્ય ચાર જણાએ મળીને દારૂ મહેફિલ માણી હતી, કિશોરને ડાયાબિટીસ હોવાના કારણે વધુ દારૂ પીવાની ના પાડતા તેને જબરદસ્તી દારૂ પીવડાવી તેના શરીરના નીચેના ભાગે નિવસ્ત્ર કરી તેના પ્રાઇવેટ પાર્ટ ઉપર સલાડ અને શાક નાખી તેના પર બીભત્સ ટીપણી કરતો વીડિયો બનાવ્યો અને તે વીડિયો વાયરલ કર્યો ,

કિશોર કટારીયાને સમાજમાં અને રહેણાંક વિસ્તારમાં આજુબાજુના લોકો સમક્ષ મજાકનો પાત્ર બનાવી દીધો છે. આ ઘટના ને લઇને કિશોરને પોતાનો જીવ ટૂંકાવી દેવાના વિચારો આવે છે ચંદુ ભકતાણીના આવા અશ્લીલ હરકતનું બીજું કોઈ ભોગ ન બને તે માટે કિશોર કટારીયાએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં પાંચ લોકો વિરુદ્ધ ફરીયાદ દાખલ કરી છે અને યોગ્ય ન્યાય મળે અને અપરાધિઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે.

ભાજપના નેતાઓ સત્તાના નશામાં આવી તેનો દુરુપયોગ કરી આવી માસુમ જનતાને પોતાના મિત્ર સાથે આવી હરકતો કરેછે ચંદુ ભકતાણી વિરુદ્ધ અગાઉ પણ એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં ચંદુએ અન્ય એક શખ્સના માથે રિવોલ્વર મૂકી વીડિયો બનાવી તે વિડીયો ને પણ વાયરલ કરવામાં આવ્યું હતું, ચંદુ ભકતાણી આવી રીતે વિડીયો બનાવી અને વાયરલ કરી લોકોના જીવન સાથે તેમના માન સન્માન સાથે રમત રમે છે જો પોલીસ દ્વારા ચંદુ ભકતાણી વિરુદ્ધ હવે કોઇ કાયદેસરના પગલાં લઇ સજા નહિ આપવામાં આવશે તો આવી માનસિકતા વાળો સત્તાના નશામાં ચૂર નેતા નો કોઇ ગંભીર ગુન્હો કરતો વિડીયો આવતા સમય નહિ લાગે

Related posts

જાણો આ સપ્તાહનો રાશિફળ જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા, તા-૨૬ જુલાઇ – ૦૧ ઓગષ્ટ ૨૦૨૧ નું રાશિફળ

Ahmedabad Samay

લોકડાઉનમાં બંધ રહેવાને કારણે સ્ટ્રીટ ફૂડવાનનું ભાડું માફ,ટેક્સ રીબેટની મુદત વધારીને 15 જુલાઈ કરવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદમાં સવારથી મેઘરાજાનું તાંડવ, ચારે તરફ પાણી ભરાયા

Ahmedabad Samay

બેન્ક ઓફ બરોડામાં હવે ડિજિટલ ધિરાણ પ્લેટફોર્મ દ્વારા ૩૦ મિનિટમાં હોમ લોન, કાર લોન

Ahmedabad Samay

પાટડી તાલુકાના ગેડીયા તાડપત્રી ગેંગનો ગુજસીટોકનો બે વર્ષથી નાસતો ફરતો આરોપી બજાણા પોલીસના હાથે ઝડપાઇ ગયો

Ahmedabad Samay

કૃષ્ણનગરમા મહિલા બુટલેગર થી જનતા પરેશાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો