અમદાવાદ સમયની સિવિલ હોસ્પિટલના ભૂતપૂર્વ સેન્ટરી ઇન્સ્પેક્ટર શ્રી કે કે બ્રહ્મભટ્ટ સાથે કોરોના કાળમાં ઉત્તરાયણ પર્વ કેવીરીતે ઉજ્જવી તેન અંગે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. જે અંતર્ગત શ્રી કે કે બ્રહ્મભટ્ટ દ્વારા જણાવામાં આવ્યું હતું કે ઉત્તરાયણ આપણે સૌ એ ચોક્કસ પણે ઉજ્જ્વી જોઈએ પરંતુ કોરોના હજુ ગયો નથી માટે ઉત્તરાયણ નિમિતે ફક્ત ઘરના પરિવાર સાથે જ આ ઉત્તરાયણ ઉજ્જવી ફરજીયાત પણે માસ્ક પહેરવું, છત પણ વધુ લોકોને એકત્રિત ન કરવા અને સરકાર દ્વારા આપેલ કોરોના ની ગાઈડલન નું પાલન કરવું જોઈએ.
વધુમાં તેમને જણાવ્યું હતું કે રાત્રી કરફ્યુ એ સરકારનું પ્રશ્નશનિય કાર્ય છે જેથી કોરોના નિયંત્રણમાં લાવી શક્યા છે , હા આ રાત્રી કરફ્યુ થી ખાણીપીણી ની લારીઓ અને હોટલો જેવા અનેક ધંધાઓમાં જરૂરથી અસર થઇ છે પરંતુ તે જરૂરી છે અને થોડા સમય માટે સુરક્ષાની દ્રષ્ટિએ યથાવત રાખવુ જોઇએ