November 8, 2026
અપરાધ

બગોદરામાં બોગસ તબીબ પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી

New up 01

અમદાવાદ ગ્રામ્ય જીલ્લામાં ડીગ્રી વગરના બોગસ તબીબો પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવા માટે એસ.ઓ.જી.શાખાના ઈ/ચા પો.ઇન્સ.શ્રી એમ.જી.પરમાર દ્વારા  સુચના તથા માર્ગદર્શન અનુસંધાને એસ.ઓ.જી શાખાના પો.કો સહદેવસિંહ રામસિંહ વાળાને ચોક્કસ આધારભુત માહિતી આધારે

બગોદરા ગામે હોટલફળી વિક્રમભાઇ શીવુભાઇ મકવાણાની દુકાન ભાડેથી રાખી ઓમ ક્લિનીક નામનુ ગે.કા રીતે દવાખાનુ રાખી ડૉક્ટર તરીકેની એલોપેથીક માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગર એલોપેથીક તબીબીની પ્રેક્ટીસ કરી ગેરકાયદેસર એલોપેથીક દવાઓ આપતો બનાવટી ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે.

બોગસ ડો. રમેશગીરી કેશરગીરી ગૌસ્વામીને  જુદી-જુદી કંપનીની એલોપેથીક દવાઓ તથા મેડીકલના સાધનો કુલ મળી કિં.રૂ.૨૯,૭૯૭/- ના મુદ્દામાલ સાથે પકડી ઇસમ વિરૂધ્ધ બગોદરા પોલીસ સ્‍ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૨૦૧૦૨૧૦૧૫૪/૨૦૨૧ ધી ગુજરાત રજિસ્ટર મેડીકલ પ્રેક્ટ્રીસ એક્ટ ૧૯૬૩ ની કલમ ૩૦ મુજબ ગુનો રજીસ્ટર કરી સફળ કામગીરી કરવામા આવી છે.

Related posts

યુવતી પર હાથ ઉપાડનાર કોન્સ્ટેબલને તત્કાળ અસરથી સસ્પેન્ડ

Ahmedabad Samay

અમદાવાદના નરોડા વિસ્‍તારમાં કળયુગના માતાપિતાએ પોતાની દીકરીને ૪૦ હજારમા વહેચી

Ahmedabad Samay

શાહીબાગ પોલીસ કમિશનર કચેરી પાછળ જ ધમ ધમે છે જુગરધામ, સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ કરી

Ahmedabad Samay

અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા ૧૩૧ બાંગ્‍લાદેશીઓ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્‍ચે કાર્યવાહી કરી

Ahmedabad Samay

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે

Ahmedabad Samay

તાંડવઃ વેબ સિરીઝ સામે અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચનું તાંડવ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો