November 2, 2024
અપરાધગુજરાત

તીક્ષ્ણ હથિયાર વડે ૧૯ ઘા મારી યુવકની કરાઇ હત્યા

New up 01

તા.ર જુલાઇ ૨૦૨૧ ના રોજ  ના રોજ અસલાલી ગામની સીમમાં એ આવેલ ખારીકટ કેનાલની સબ કેનાલમાં પીપરીયા ગરનાળા નામની જગ્યાએ પાણીમાં એક અજાણ્યા પુરૂષ ઉ વ 30 થી ૩૫ વર્ષની લાશ પડેલ છે તેવી માહીતી મળતા.

અસલાલી  પો.સ્ટાફ સાથે ઘટના વાળી જગ્યાએ પહોચી તપાસ કરતા એક અજાણ્યા પુરૂષની લાશ કેનાલમાં પડેલ મળી આવેલ જેથી ફાયરબ્રિગેડની મદદથી લાશને બહાર કાઢી જોતા શરીર ઉપર તીક્ષ્ણ હથિયાર ના કુલ -૧૯ જેટલા ઘા મારેલા હતા જેથી

હત્યાના ગુન્હાની ફરિયાદ દાખલ   વધુ તપાસ  કરવામાં આવી હતી મરણજનારની વહેલી તકે ઓળખ  થાય તેમજ  ગુન્હાને અંજામ આપનાર આરોપીઓને પકડવા માટે  અલગ અલગ ટીમો બનાવી  તજવીજે હાથ ધરેલ હતી.

તપાસમાં મરણજનારની  કમલેશભાઇ ઇશ્વરભાઇ પંચાલ ઉ . વ .33 રહે જગદીરાની ચાલી કેડીલા બ્રીજ પુનીતનગર ઘોડાસર અમદાવાદ નો હોવાનુ જણાવા મળ્યું હતું.હત્યા કરનાર આરોપીઓને પકડવા સઘન તપાસ હાથ ધરતા

મરણ જનાર કમલેશ પંચાલ ના ઘરની સામે રહેતા અઘેરા મહેંદ્રભાઇ ઠાકોર તથા તેના અન્ય ચાર મિત્રોએ મળી જુની અદાવત ના કારણે કમલેશ પંચાલ ની હત્યા કરેલા નુ જણાઇ આવતા વિગતે તપાસે કરી પુરાવાઓ મેળવી ( ૧ ) અલ્પેશ ઉર્ફે પપેશ સાઓ મહેન્દ્રભાઇ ગલાબજી ઠાકોર ઉ.વ .૨૧ રહે કેડીલા બ્રિજની બાજુમાં મહાકાળી મંદીર પાછળ ઘર વિહોણા પ્લોટ ઘોડાસર અમદાવાદ ( ર ) પ્રવીણભાઇ ઉંકું પની સ / ઓ પ્રતાપભાઇ હેમાજી ઠાકોર ઉ વ ૨૯ રહે , જગદિશનગરના કાચા છાપરા , શીવ શકિત કીરણા સ્ટોરની ગલમાં . યશ બંગ્લોઝની સામે ધોડાસર ( ૩ ) સંજયભાઇ ઉર્ફે લાલો સાઓ બાબુભાઈ અંબાલાલભાઇ ઠાકોર ઉ.વ .૨૩ રહે , શીવ શકિત કરીયાણા સ્ટોરની ગલીમાં યશ બેંગ્લોઝની સામે નવા ધોડાસર , અમદાવાદ  ( ૪ ) સુનિલભાઇ સાઓ બળવંતભાઈ રાંકરભાઇ જાતે.ભાટીયા ( નાઈ ) ઉવ . ર ૬ રહે યશ બંગ્લોઝની સામે , ઘર વિહોણા પ્લોટ નંબર -ર નવા ધોડાસર અમદાવાદ  ( ૫ ) ધમેન્દ્રભાઈ ઉર્ફે શેરો સ / ઓ મદનલાલ નારાયણલાલ પ્રજાપતિ ઉંવ ર ૩ રહે પુનિતનગર સોસાયટી , સિતલ સૈરભ સ્કુલની પાસે , વટવા અમદાવાદ તમામ પાંચેય આરોપીને ભારે જહેમતથી ગણતરીના કલાકમાં હથિયારો તથા સી એન જી રિક્ષા જી . જે .૦૯ ઝેડ . ૫૭૮૯ સાથે પકડી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે .

Related posts

સુરત ના કતારગામ વિસ્તાર માં પતિએ પત્ની ને જીવતી સળગાવી દીધી

Ahmedabad Samay

રાજ્યભરમાં આગામી પાંચ દિવસમાં ત્રણ ડિગ્રી સુધી ગરમીનો પારો વધી શકે છે

Ahmedabad Samay

શુક્રવારે મોડી રાત્રે કોંગ્રેસે અન્ય નામ જાહેર કર્યો

Ahmedabad Samay

જાણો આ વર્ષના પ્રથમ સૂર્યગ્રહણની અસર કોણે કેવી રીતે થશે, આ રાશિના માટે છે લાભદાયક

Ahmedabad Samay

અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસને 31મે 2021 સુધી રદ કરાઈ છે 

Ahmedabad Samay

અમદાવાદમાં 146મી રથયાત્રાને તૈયારીઓ બની તેજ, મેયર, અધિકારીઓ 21 કિમી રુટનું નિરીક્ષણ કર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો