September 22, 2026
ગુજરાતરમતગમત

રિવરફ્રન્ટ ખાતે 27 કરોડના ખર્ચે વિશાળ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની કામગીરી પૂર્ણ થવાની તૈયારી

New up 01

“અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રિવરફ્રન્ટ ખાતે 27 કરોડના ખર્ચે NID પાછળના ભાગે વિશાળ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની કામગીરી પૂર્ણ થવાને આરે છે.

આ કોમ્પલેક્ષમાં ટેનિસ કોર્ટ, બાસ્કેટબોલ કોર્ટ, વોલીબોલ કોર્ટ બનીને તૈયાર છે. ચિલ્ડ્રન પ્લે એરિયા સહિત વિશાળ જોગિંગ ટ્રેક પણ તૈયાર કરવામાં આવ્યો છે. ઓપન જીમનેશિયમ સહિત માટીમાં પરંપરાગત રમતો રમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.

આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્કેટિંગ રિંગ પણ બનીને તૈયાર થઈ ગઈ છે. રમતવીરો માટે ચેન્જિનગ રૂમ અને પ્રેક્ષકો માટે બેસવાની અને ફૂડકોર્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સેંકડો ફ્લડ લાઈટથી કોમ્પલેક્સ સજજ કરાયું છે. વહેલી સવારે કે મોડી સાંજ બાદ પણ ઉપયોગી કરી શકાશે. ભવિષ્યમાં કોઈપણ પ્રકારની ટુર્નામેન્ટ યોજવા માટે કોમ્પ્લેક્ષ સક્ષમ છે. નદીના પૂર્વ છેડે શાહપુર તરફ પણ નાનું કોમ્પલેક્ષ બનીને તૈયાર છે.”

Related posts

ભાજપ સત્તાનો દૂર ઉપયોગ કરીને મધ્યસ્થ કાર્યલય બંધ કરવાનું પ્રયાસ કરી રહી છે: વિક્રમસિંહ

Ahmedabad Samay

આપણા દેશમાં પ્રાચીન સમયમાં બનેલા કેટલાક મંદિરો માત્ર આસ્થાનું પ્રતીક નથી, પરંતુ આધુનિક એન્જિનિયરિંગ માટે એક મોટો પડકાર છે

Ahmedabad Samay

જીગ્નેશ મેવાણીની બહુચરાજીમાં આજે જન આક્રોશ યાત્રાની પૂર્ણાહુતિ થઈ,જીગ્નેશ મેવાણી વધુ એક મોટા વિવાદમાં સપડાયા

Ahmedabad Samay

રઘુનાથ હાઈસ્કૂલ ખાતે મ્યુનિ. શાળાના નિવૃત આચાર્ય અને શિક્ષકોનું વિદાય અને સન્માન સમારોહ આયોજન કરાયું

Ahmedabad Samay

હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં ત્રણ વર્ષનો વધારો કરવા અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય

Ahmedabad Samay

ધમાકેદાર વરસાદી માહોલ વચ્‍ચે હવે મેઘરાજા ધીમે-ધીમે વિરામ તરફ આગળ વધી રહ્યા છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો