September 22, 2026
ગુજરાતરાજકારણ

ભુપેન્દ્રભાઈનાનવા મંત્રીમંડળમાં ૧૦ કેબિનેટ પ્રધાનો, પાંચને સ્વતંત્ર હવાલો અને નવ રાજ્યકક્ષાના પ્રધાનો બન્યા

ભુપેન્દ્રભાઈ પટેલ પ્રધાનમંડળમાં ૧૦ કેબિનેટ પ્રધાનો, પાંચને સ્વતંત્ર હવાલો અને નવ રાજ્યકક્ષાના પ્રધાનો બન્યા

કેબિનેટમંત્રી

રાજેન્દ્ર ત્રિવેદી,જીતુ વાઘાણી,ઋષીકેશ પટેલ, પૂર્ણેશ મોદી, રાઘવજી પટેલ,પ્રદિપસિંહ પરમાર,નરેશ પટેલ,અર્જુનસિંહ ચૌહાણ,કનુ દેસાઈ,કિરીટસિંહ રાણા

(સ્વતંત્ર હવાલો)

હર્ષ સંઘવી,જગદીશ પંચાલ,જીતુ ચૌધરી,બ્રિજેશ મેરજા. મનિષા વકીલ

(રાજ્યકક્ષાના મંત્રી)

મુકેશ પટેલ,કુબેર ડિંડોર,અરવિંદ રૈયાણી,નિમિષા સુથાર, કિર્તિસિંહ વાઘેલા,

આર.સી મકવાણા, MLA, મહુવા

દેવાભાઇ માલમ, MLA,  કેશોદ

ગજેન્દ્ર સિંહ પરમાર,MLA,  પ્રાંતીજ

વિનુ મોરડિયા, MLA, કતારગામ.

નવા મંત્રીમંડળમાં અનેક નવા ધારાસભ્યોને તક આપવામાં આવી છે. જેથી તેના વિસ્તારોમાં હરખની હેલી છવાઈ ગઈ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળમા સૌરાષ્ટ્રમાંથી ૮ ધારાસભ્યોને તક મળતા તેના સમર્થકો અને પરિવારજનો દ્વારા મિઠાઈનું વિતરણ તથા ફટાકડા ફોડીને પસંદગીને વધાવી છે. નવા મંત્રીમંડળમાં નવા ધારાસભ્યોને તક આપવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રના અમુક ધારાસભ્યોને પડતા મુકાયા છે.

Related posts

ગુજરાત યુનિવર્સિટી ખાતે કન્યા છાત્રાલયમાં પ્રવેશોત્સવ, મહિલા-બાળ કલ્યાણ મંત્રીએ કંકુ-ચોખાથી વિદ્યાર્થિનીઓને આવકારી

Ahmedabad Samay

શ્રી ગણેશ સિનિયર સિટીઝન મંડળ દ્વારા સિટીઝન નું સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું.

Ahmedabad Samay

રસ્તા રોકો આંદોલન,મહા આંદોલન, શહેરમાં ઠેર ઠેર રસ્તા રોકો મહા આંદોલન સફળતાપૂર્વક ચાલી રહ્યું છે અને સરકાર હાથપર હાથધરી આંદોલનની મજા માણી રહી છે.

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના ના ઉગ્ર વિરોધ બાદ “મારા સ્કૂલની લવસ્ટોરી” વીડિયો ને યુટ્યુબ પરથી હટાવી લેવામા આવ્યું

Ahmedabad Samay

ઓઢવ જીઆઇડીસી ખાતે જીસીએસ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક દૈનિક ઓપીડી ક્લિનિક સેવા શરુ

Ahmedabad Samay

વિશ્વ હૃદય દિવસ નિમિત્તે જીસીએસ હોસ્પિટલ દ્વારા અરવિંદ મિલ્સ ખાતે જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો