September 27, 2026

Year : Ahmedabad Samay

https://newsreach.in/ - 5552 પોસ્ટ્સ - 10 ટિપ્પણીઓ
દેશ

હજારો UPI વપરાશકર્તાઓને આજે ચુકવણી કરવામાં અને પૈસા ટ્રાન્‍સફર કરવામાં સમસ્‍યાઓનો સામનો કરવો પડયો

Ahmedabad Samay
UPI (યુનિફાઇડ પેમેન્‍ટ્‍સ ઇન્‍ટરફેસ) ફરી એકવાર સમસ્‍યાનો સામનો કરી રહ્યું છે. આના કારણે, હજારો વપરાશકર્તાઓને ચુકવણી કરવામાં અને પૈસા ટ્રાન્‍સફર કરવામાં સમસ્‍યાઓનો સામનો કરવો પડી...
ધર્મ

રામ નવમીના દિવસે અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રી રામલલાનો સૂર્યથી અભિષેક કરવામાં આવ્યો

Ahmedabad Samay
રામ નવમીના દિવસે અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રી રામલલાનો સૂર્યથી અભિષેક કરવામાં આવ્યો હતો. સવારથી જ રામલલાની પૂજા શરૂ થઈ ગઈ હતી. આ સમય દરમિયાન,...
ગુજરાત

NEWS UPDATE

Ahmedabad Samay
બનાસકાંઠામાં કમકમાટી ભરી દુર્ઘટના સર્જાયેલ છે. જેમાં ઉંબરી નામના ગામમાં, વીજળીનો શોર્ટ લાગતા, માતા અને પુત્ર સહિત ત્રણના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યા છે, ફિલ્મ...
મનોરંજન

સલમાન ખાનની ‘‘સિકંદર”નું શું થયું છે? પ્રશ્ન એ છે કે ભાઈજાનની આ ફિલ્‍મ જોવા માટે કોઈ દર્શક નથી.

Ahmedabad Samay
સલમાન ખાનની ‘‘સિકંદર”નું શું થયું છે? પ્રશ્ન એ છે કે ભાઈજાનની આ ફિલ્‍મ જોવા માટે કોઈ દર્શક નથી. સલમાન ખાનની મોસ્‍ટ અવેટેડ ફિલ્‍મ‘‘સિકંદર” વિશે ઘણી...
દેશ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની છત્તીસગઢના બસ્તરની મુલાકાત દરમિયાન છત્તીસગઢના 86 નક્સલીઓએ તેલંગાણામાં આત્મસમર્પણ કર્યું

Ahmedabad Samay
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની છત્તીસગઢના બસ્તરની મુલાકાત દરમિયાન છત્તીસગઢના 86 નક્સલીઓએ તેલંગાણામાં આત્મસમર્પણ કર્યું છે. આમાં ઘણા કટ્ટર માઓવાદીઓનો પણ સમાવેશ થાય છે. નક્સલવાદ સામે...
ધર્મ

મથુરાના વૃંદાવનના પ્રખ્યાત સંત પ્રેમાનંદજી મહારાજની તબિયત લથડી

Ahmedabad Samay
મથુરાના વૃંદાવનના પ્રખ્યાત સંત પ્રેમાનંદજી મહારાજની તબિયત લથડી હોવાની સમાચાર મળી રહ્યા છે. આ કારણે મોડી રાત્રે નીકળતી તેમની પદયાત્રા પણ સ્થગિત કરી દેવામાં આવી...
તાજા સમાચાર

અભિનેતા અને ફિલ્‍મ દિગ્‍દર્શક મનોજ કુમાર હવે આ દુનિયામાં નથી રહ્યા. મનોજ કુમારે ૮૭ વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી દીધું

Ahmedabad Samay
બોલિવૂડ ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે. હિન્‍દી ફિલ્‍મના દિગ્‍ગજ અભિનેતા અને ફિલ્‍મ દિગ્‍દર્શક મનોજ કુમાર હવે આ દુનિયામાં નથી રહ્યા....
તાજા સમાચારદેશરાજકારણ

મોદી સરકારે ઇતિહાસ રચ્યો, ભારતના સંસદે ઐતિહાસિક રાત્રે વક્ફ (સંશોધન) બિલ 2025ને મંજૂરી આપી દીધી, જ્યારે રાજ્યસભાએ લગભગ 12 કલાકની ચર્ચા બાદ આ બિલને પાસ કર્યું

Ahmedabad Samay
ભારતના સંસદે ઐતિહાસિક રચ્યું, રાત્રે વક્ફ (સંશોધન) બિલ 2025ને મંજૂરી આપી દીધી, જ્યારે રાજ્યસભાએ લગભગ 12 કલાકની ચર્ચા બાદ આ બિલને પાસ કર્યું. રાજ્યસભામાં સરકારની...
મનોરંજન

સની દેઓલ-રણદીપ હુડ્ડા સ્ટારર આગામી એક્શન ફિલ્મ ‘જાટ’નું પહેલું ગીત થયું રિલીઝ થઈ

Ahmedabad Samay
અભિનેતા સની દેઓલ-રણદીપ હુડ્ડા સ્ટારર આગામી એક્શન ફિલ્મ ‘જાટ’નું પહેલું ગીત રિલીઝ થઈ ગયું છે. અભિનેત્રી ઉર્વશી રૌતેલા ‘ટચ કિયા’ ના ધમાકેદાર ડાન્સ નંબરમાં જોરદાર...
જીવનશૈલી

શું આપ જાણો છો સૂવાનો અને જાગવાનો યોગ્‍ય સમય કયો છે?

Ahmedabad Samay
સારા સ્‍વાસ્‍થ્‍ય માટે, બધા લોકોને દરરોજ રાત્રે ૭ થી ૮ કલાક સૂવાની સલાહ આપવામાં આવે છે. જો આપણા શરીરને પૂરતી ઊંઘ મળે, તો રોગો થશે...