ટેકનોલોજીટ્વિટરની ચકલી ઉડી ગઈ, એલન મસ્કએ કંપનીને આપ્યું નવું નામ, જાણો શું છે આ સમગ્ર મામલોAhmedabad SamayJuly 24, 2023 by Ahmedabad SamayJuly 24, 20230 જ્યારથી એલન મસ્ક ટ્વિટરના માલિક બન્યા છે, ત્યારથી તેઓ આ પ્લેટફોર્મમાં નવા પ્રયોગો કરી રહ્યા છે. હવે તેઓએ ટ્વિટરની ઓળખ જ બદલી નાખવાનો નિર્ણય લીધો...
બિઝનેસશેરબજારમાં સતત ઘટાડો, સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે બજારની સપાટ શરૂઆતAhmedabad SamayJuly 24, 2023 by Ahmedabad SamayJuly 24, 20230 સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે બજારની શરૂઆત સપાટ થઈ છે. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 100થી વધુ પોઈન્ટ તૂટી ગયો છે, તો બીજી તરફ નિફ્ટી પણ નબળો પડીને...
ગુજરાતરાજ્યમાં ભારે વરસાદના કારણે 130 લોકોના મોત થયા, 39 તણાયા, 38 પર પડી વીજળીAhmedabad SamayJuly 24, 2023 by Ahmedabad SamayJuly 24, 20230 ભારે વરસાદના કારણે જાન હાની પણ લોકોને પહોંચી છે. રાજ્યમાં 130 લોકોના મોત વરસાદના કારણે થયા છે. જેમાં તણાઈ જવાથી સૌથી વધુ મૃત્યુ થયા છે...
અપરાધતથ્યએ ઈસ્કોન બ્રિજ ચડતા પહેલા બે વાર ડીપર મારી પરંતુ બ્રેક ન મારી, હવે બીજો કેસ પણ દાખલAhmedabad SamayJuly 24, 2023 by Ahmedabad SamayJuly 24, 20230 તથ્ય પટેલે જે અકસ્માત સર્જ્યો છે તે ભયાનકતા હજૂ પણ લોકોના દિમાગમાંથી જતી નથી. ત્યારે આ મામલે પોલીસની પૂછપરછમાં કેટલીક ગંભીર વિગતો સામે આવી રહી...
તાજા સમાચારસુદાન પોર્ટ પર દુર્ઘટનાનો શિકાર બન્યું વિમાન, 4 સૈનિકો સહિત 9 લોકોના મોતAhmedabad SamayJuly 24, 2023 by Ahmedabad SamayJuly 24, 20230 રવિવારે સુદાન બંદર પર એક ભયાનક વિમાન દુર્ઘટના જોવા મળી હતી. અહીં એક સિવિલિયન પ્લેન ક્રેશ થવાને કારણે 4 સૈનિકો સહિત 9 લોકોના મોત થયા...
જીવનશૈલીવરસાદમાં આ ઇન્ફેક્શનને કારણે જાંઘ અને પગમાં થાય છે ફોલ્લીઓ, જાણો આનાથી બચવા શું કરવુંAhmedabad SamayJuly 24, 2023 by Ahmedabad SamayJuly 24, 20230 તમે જોયું હશે કે ઘણી વખત શરીરના એવા ઘણા ભાગો પર જ્યાં વાળ હોય છે ત્યાં સફેદ પરુથી ભરેલા પિમ્પલ્સ બહાર આવે છે. ખાસ કરીને...
રમતગમતઅશ્વિન-જાડેજાએ રચ્યો ઈતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આ કારનામું કરનાર માત્ર બીજી ભારતીય જોડીAhmedabad SamayJuly 24, 2023 by Ahmedabad SamayJuly 24, 20230 છેલ્લા એક દાયકામાં રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની જોડીએ ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચો જીતી છે. આ બે સ્પિનરો સામે દુનિયાના સૌથી મોટા બેટ્સમેન પણ...
ટેકનોલોજીકોમ્પ્યુટર માટે ખૂબ જ ખતરનાક છે આ વાયરસ, સરકારે યુઝર્સને આપી ચેતવણી, બચવા કરો આ કામAhmedabad SamayJuly 24, 2023 by Ahmedabad SamayJuly 24, 20230 જો તમે કોમ્પ્યુટરનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સરકારે અકીરા નામના ઈન્ટરનેટ રેન્સમવેર વિશે માહિતી આપી છે, જે...
તાજા સમાચારપોતાના જન્મદિવસ નિમિત્તે ધારાસભ્ય ગીતા જૈને મ્યુનિસિપલ ટોયલેટ સાફ કર્યું, આખા મતવિસ્તારમાં તમામ સાર્વજનિક શૌચાલયને સ્વચ્છ રાખવાનો નિર્ધાર કર્યો.Ahmedabad SamayJuly 24, 2023 by Ahmedabad SamayJuly 24, 20230 મીરારોડ- સામાન્ય રીતે ધારાસભ્ય પોતાનો જન્મદિવસ સમર્થકો સાથે તેમજ મતવિસ્તારના લોકો સાથે મોટાપાયે ઉજવતા હોય છે. ત્યારે મુંબઈ નજીક આવેલા મીરારોડ- ભાયંદર મતવિસ્તારના ધારાસભ્ય ગીતા...
અપરાધઅમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશની હદમાં ધસમસી રહ્યા છે દેશી દારૂના અડ્ડાAhmedabad SamayJuly 23, 2023July 23, 2023 by Ahmedabad SamayJuly 23, 2023July 23, 20230 ગુજરાતમાં વેચાઇ રહ્યું છે ખુલ્લેઆમ દેશી દારૂ, અમદાવાદમાં પ્રજા દેશી દારૂના અડ્ડાઓ થી ત્રાહિમામ, પોલીસના રહેમ રાહ નીચે ધસમસી રહ્યા છે દેશી દારૂના અડ્ડા, અશોક...