LIVE બજેટ- શિક્ષણ વિભાગ માટે 43,651 કરોડની જોગવાઈ, ચૂંટણીમાં શિક્ષણ વિપક્ષ માટે મોટો મુદ્દો હતો
ભૂપેન્દ્ર પટેલ સરકારના મોટા કદના બજેટમાં વિભાગીય જોગવાઈમાં સૌથી વધુ બજેટ અત્યા સુઘીમાં શિક્ષણ માટે ફાળવવામાં આવ્યું છે. નાણાં મંત્રી કનુ દેસાઈએ શિક્ષણ વિભાગ માટે...
