August 9, 2026
ગુજરાત

વિદ્યાર્થીઓમાં સંસ્કૃતિ અને રાષ્ટ્ર પ્રેમ જાગૃત કરવા નાલંદા ગૃપનુ અભિયાન

પોરબંદર જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં નાનપણથી જ સંસ્કૃતિ-દેશ માટે બલિદાન આપનાર જવાનો વિશે જાણે અને રાષ્ટ્રપ્રેમ જાગૃત થાય તે માટે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યાં છે. નાલંદા સંસ્કૃતિ ગૃપ દ્વારા નવયુગ વિદ્યાલયના આચાર્ય તુષારભાઈ પુરોહિતના આમંત્રણને માન આપી મુલાકાત લીધીલી. અંદાજે ૩૦૦(ત્રણસો) કરતા પણ વધારે વિદ્યાર્થીઓ ની સંખ્યા હોય. નાલંદા સંસ્કૃતિ ગૃપના સાહિત્યકાર ને સામાજીક કાર્યકર મંજુલાબેન બાપોદરા દ્વારા બાળકો ને ઉદબોધન કરેલું ને આ ઉંમર જ એવી છે કે જ્યાંથી જીંદગીમાં  આગળ વધવા માટેની દિશા નક્કી થાય છે અને નવી કેડી કંડારી શકાય છે. જ્યાં સ્વાભિમાન છે ત્યાંજ સન્માન છે. રાષ્ટ્રનું નીર્માણ ને રાષ્ટ્ર ભક્તિ માટે સમર્પીત થવાની પણ ઉમ્ર આજ હોય છે. આ તકે નાલંદા સંસ્કૃતિ ગૃપ તરફથી મંજુલાબેન બાપોદરા, આરતીબેન મદલાણી, સરલાબહેન લાખાણી હાજર રહ્યા હતા ને નવયુગ વિદ્યાલય તરફથી ફરી અવીજ વાતો બાળકોના જીવનમાં ઉપયોગી થાય એસાથે ફરી આવવ આમંત્રણ પણ આપેલું. એ સાથે  આજે ગૃપ દ્વારા સખી વન સ્ટોપ ની પણ મુલાકાત લીધેલી. જે  સેવાકીય પ્રવૃતિઓ માટે ચાલતી સંસ્થા છે. ત્યાં કિરણબેન ને ઉર્મિલાબેન સાથે પણ સામાજીક સમસ્યાઓ પર ઉંડાણ પૂર્વક ની ચર્ચા થયેલી.

Related posts

અમદાવાદના અડાલજ પાસે ૧૩ વર્ષની બાળકીનું થયું અપહરણનો

Ahmedabad Samay

અમદાવાદ: બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે બદનક્ષી કેસમાં આજે મેટ્રો કોર્ટમાં સુનાવણી, ગુજરાતીઓનું અપમાન કરવાનો આરોપ

Ahmedabad Samay

રાજકોટમાં ઇન્ટેક સંસ્થા દ્વારા ઇન્ટર-સ્કુલ હેરિટેજ ક્વિઝ: ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ લેશે ભાગ

Ahmedabad Samay

ગુજરાતમાં ૫૫.૨૩% જ મતદાન થયું

Ahmedabad Samay

અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ યોજી ભૂ-માફિયાઓના નામની જાહેરાત કરી

Ahmedabad Samay

૧૭ જેલોમાં ૧૭૦૦ થી વધુ પોલીસ કાફલા સાથે વહેલી પરોઢ સુધી ચેકીંગ ચાલ્યુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો