ઓસ્કર એવોર્ડ માટે બે ભારતીય તામિલ ફિલ્મ ‘જય ભીમ’અને મલયાલમ ફિલ્મ ‘મરક્કર.લાયન ઓફ ધ અરેબિયન સી’ આગળની યાદીમાં સામેલ કરવામાં આવી
લોસ એન્જેલીસ/તિરૂવનંતપુરમ તા. ૨૨ આ વર્ષના પ્રતિષ્ઠિત ઓસ્કર એવોર્ડ માટે બે ભારતીય ફિલ્મને આગળની યાદીમાં સામેલ કરવામાં આવી છે. આ ફિલ્મો છે. વિવાદાસ્પદ તામિલ ફિલ્મ...
