September 21, 2026
ગુજરાત

કોરોનાની ત્રીજી લહેરે પહેલી અને બીજી લહેરનો તોડ્યો રેકોર્ડ, કોરોનાએ પકડી સુપર સ્પીડ

રાજ્યમાં આજે કોરોનાના નવા 17.119 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 7883 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.66.338 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં કોરોનાથી સુરતમાં 5, અમદાવાદમાં 3 ,ભાવનગર અને વલસાડમાં એક દર્દીનું મૃત્યુ મૃત્યુ થયું છે, રાજયમાં કુલ મૃત્યુઆંક 10.174 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 90.61 ટકા થયો છે

રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 3.17.089 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 9.53.79.500 રસીકરણ  સંપન્ન થયું છે

રાજ્યમાં હાલ 79.600 એક્ટિવ કેસ છે, જેમાંથી 113 લોકો વેન્ટિલેટર પર અને 79.487 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8. 66.338 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે  આજે રાજ્યમાં કોરોનાથી સુરતમાં5, અમદાવાદમાં 3, ભાવનગર અને વલસાડમાં એક -એક દર્દીનું મૃત્યુ થયું છે,રાજયમાં કુલ મૃત્યુઆંક 10.174 થયો છે

રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 17.119 કેસમાં અમદાવાદમાં 6078 કેસ,સુરતમાં 3986 કેસ,વડોદરામાં 1702 કેસ,રાજકોટમાં 1461 કેસ, ભાવનગરમાં 501 કેસ,ગાંધીનગરમાં 483 કેસ, જામનગરમાં 354 કેસ, મોરબીમાં 318 કેસ, વલસાડમાં 310 કેસ, મહેસાણામાં 240 કેસ, નવસારીમાં 211 કેસ,ભરૂચમાં 206 કેસ, કચ્છમાં 175 કેસ, બનાસકાંઠામાં 163 કેસ, જૂનાગઢમાં 131 કેસ, પાટણમાં 119 કેસ, ખેડામાં 85 કેસ, સુરેન્દ્રનગરમાં 78 કેસ, અમરેલીમાં 76 કેસ, આણંદમાં 65 કેસ, દાહોદમાં 62 કેસ, સાબરકાંઠામાં 51 કેસ, નર્મદામાં 48 કેસ, પંચમહાલમાં 45 કેસ, ગીર સોમનાથમાં 42 કેસ, મહીસાગરમાં 39 કેસ, દેવભૂમિ દ્વારકામાં 34 કેસ, પોરબન્દર અને તાપીમાં 30-30 કેસ, બોટાદમાં 12 કેસ, અરવલ્લીમાં 10 કેસ, છોટાઉદેપુર અને ડાંગમાં 3-3 કેસ નોંધાયો છે.

New up 01

Related posts

મેઘાણીનગરમાં યુવતીની હત્યાનો મામલો ઉકેલાયો

Ahmedabad Samay

હવામાન વિભાગે દેશના ૧૯ જેટલા મોટા રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને તીવ્ર આંધી-તોફાનનું રેડ એલર્ટ જાહેર કર્યું

Ahmedabad Samay

અમદાવાદ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જારી કર્યું સમન્સ, જાણો શું છે મામલો

admin

જૂનાગઢના જોષીપરા રેલવે ફાટક બંધ થવા સમય રીક્ષા ફસાઈ હોવાની ઘટના બનવા પામી

Ahmedabad Samay

તથાસ્તુઃ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૨૦૦ બેડમાં અપાઇ રહી છે, ચા નાસ્તા અને જમવાની સેવા પુરી પાડવામાં આવે છે

Ahmedabad Samay

સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે કર્મચારીઓને પણ હેરાનગતિ, છતમાંથી પાણી ટપકતાં ડોલ ભરીને કાઢવું પડ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો