August 25, 2026
ગુજરાત

વધતી જતી બેરોજગારીના સમયે SPS સિક્યોરિટીમાં આવી મોટી ભરતી, રોજગારી મેળવવા માટે આજે જ સમ્પર્ક

વધતી જતી બેરોજગારીના સમયે  સિક્યુરિટી ફિલ્ડમાં ગુજરાતની  જાણીતી સુરક્ષા કંપની SPSમાં આવી મોટી ભરતી,  ગુજરાત માં સુરક્ષા ક્ષેત્રે યુવાનો માટે રોજગારી અને ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે ઉત્તમ તક.

SPS સિક્યુરિટીમાં  મોટી સંખ્યામાં આવી ભરતી. ગાર્ડ્સ, પોરેશન મેનેજર, ફિલ્ડ ઓફિસર, સેલ્સ મેનેજર,અને ટ્રેનીંગ ઓફિસરની ભરતી પડેલ છે,

પગાર:૧૪૦૦૦, રહેવા,ખાવાની ઉત્તમ સુવિધા સાથે. આજે જ સમ્પર્ક કરો SPS સિક્યોરિટી ને.

જરૂરિયાત મંદ લોકોએ  નીચે આપેલા નંબર પર  સંપર્ક કરી શકે છે,

પટણી નિકુલ કુમાર :+91 7043415420. 8401594974,9099535375

Related posts

સમગ્ર રાજ્યમાં સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું : શ્રીમતી પી. ભારતી (નિર્વાચન અધિકારી)

Ahmedabad Samay

અમદાવાદ: તલાટી કમ મંત્રીની 3437 જગ્યા માટે 8 લાખથી વધુ ઉમેદવાર પરીક્ષા આપશે, જાણો કેવી રીતે થશે આયોજન?

Ahmedabad Samay

નરોડાના ગેલેક્સી વિસ્તારમાં સંત સંમેલનનું આયોજન કરાયું હતું

Ahmedabad Samay

કોરોનાના ચોંકાવનારા આંકડા સામે,એક સપ્તાહમાં સંક્રમણ કેસમાં આશરે ૧૭૫% નો વધારો થયો

Ahmedabad Samay

ગાંધીનગર સિવિલ હોસ્પિટલની બેદરકારી આવી સામે, ગુમ થયેલ કોવિડ પેસેન્ટનું મૃતદેહ હોસ્પિટલના જ બાથરૂમ માંથી મળી આવી

Ahmedabad Samay

અમદાવાદમાં એક જ સપ્તાહમાં નોંધાયા 12 હજાર આંખ આવવાના કેસ નોંધાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો