September 21, 2026
ગુજરાત

જીસીએસ હોસ્પિટલમાં “ઇન્ટરનેશનલ મેન ડે” ની ઉજવણી

દર 19મી નવેમ્બરને ઇન્ટરનેશનલ મેન ડે તરીકે ઉજવવામાં આવે છે..દર વર્ષે અલગ અલગ થીમ સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ઇન્ટરનેશનલ મેન ડેની થીમ “પુરુષો અને સ્ત્રીઓ વચ્ચેના વધુ સારા સંબંધો” છે.

જીસીએસ હોસ્પિટલમાં પણ તેની ઉજવણી કરવામાં આવી હતી અને તેમના દ્વારા વિશ્વ, તેમના પરિવારો અને દેશ માટે લાવતા હકારાત્મક મૂલ્યની ઉજવણી કરી સન્માન કરવા જીસીએસ હોસ્પિટલના દરેક પુરુષ કર્મચારીને ખાસ પ્રોત્સાહન કાર્ડ આપવામાં આવ્યું હતું.

Related posts

અમદાવાદ: ઉત્તર, મધ્ય બાદ હવે દક્ષિણ ગુજરાતમાં માવઠું! આગામી 24 કલાકમાં કમોસમી વરસાદ પડવાની આગાહી

Ahmedabad Samay

ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત Y20 ગુજરાત સંવાદ કાર્યક્રમમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિત

Ahmedabad Samay

ચૂંટણી લડવા પીએમ મોદીની ભત્રીજી સોનલ મોદીએ ટિકિટ માંગી

Ahmedabad Samay

નવા સંસદ ભવનમાં જામનગર પણ સહભાગી બન્યું, જિલ્લાની આ જાણીતી કંપનીએ ઐતિહાસિક કાર્યમાં આ રીતે આપ્યું અમૂલ્ય યોગદાન

Ahmedabad Samay

ભૂજ – પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી

Ahmedabad Samay

જેતલસરમાં સૃષ્ટિના હત્યારા જયેશના ૦૬ દિવસના રિમાન્ડ મંજુર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો