August 25, 2026
દેશ

એરટેલ દ્વારા પ્રિપેઇડ પ્લાન્સ ૨૫ ટકા જેટલા મોંઘા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો

એરટેલ દ્વારા પ્રિપેઇડ ગ્રાહકોને આંચકો આપવામાં આવ્યો છે અને ૨૬મીથી અમલી બને તે રીતે પ્રિપેઇડ પ્લાન્સ ૨૫ ટકા જેટલા મોંઘા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એરટેલના પગલે હવે બીજી કંપનીઓ પણ ટૂંક સમયમાં રિચાર્જના ભાવ વધારી યુઝર્સને આંચકો આપે તેવી શકયતા છે.

મોબાઈલ સેવા કંપની ભરતી એરટેલે પ્રીપેડ પલન્સ પર ટેરિફ દરોમાં ૨૫ ટકાનો વધારો થયો છે. એરટેલ દ્વારા નક્કી કરવામાં આવેલાનવા દરો ૨૬ નવેમ્બરથી લાગુ કરવામાં આવશે. એરટેલે તેમના ગ્રાહકોને મોંઘવારીનો ઝટકો આપવામાં આવ્યો છે. એરટેલે તેમના પ્રીપેડ પ્લાન્સની કિંમતને વધારી દેવામાં આવી છે. કંપનીએ ટેરિફ રેટને ૨૫ ટકા સુધી વધારી દીધો છે. અગાઉ કંપનીએ જુલાઈમાં પોસ્ટપેડ પ્લાનની કિંમતમાં પણ વધારો થયો છે.

એરટેલે તેના ગ્રાહકોને મોંઘવારીનો આંચકો આપ્યો છે. એરટેલે તેના પ્રીપેડ પ્લાનની કિંમતમાં વધારો કર્યો છે. કંપનીએ ટેરિફ રેટમાં ૨૫%નો વધારો કર્યો છે. અગાઉ જુલાઈમાં કંપનીએ પોસ્ટપેડ પ્લાનની કિંમતમાં પણ વધારો કર્યો હતો.

હવે એરટેલના ૨૮ દિવસના પ્રીપેડ પ્લાનની કિંમત ૯૯ રૂપિયાથી શરૂ થશે. એટલે કે આ યોજનામાં ૨૫%નો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે કંપનીએ જુલાઈમાં ૪૯ રૂપિયાનો પ્લાન હટાવી દીધો હતો. જો કે, આ પ્લાન SMS સાથે આવતો નથી.

જો તમને પણ SMS જોઈએ છે, તો તમારે ૧૪૯ રૂપિયામાં ૧૭૯ રૂપિયા ખર્ચવા પડશે. આ પ્લાનમાં ૨૦%નો વધારો કરવામાં આવ્યો છે. ૨૧૯ રૂપિયાનો પ્લાન પણ આ લાભ અને 1GB ડેટા સાથે આવતો હતો. તેની કિંમત હવે ૨૬૫ રૂપિયા થઈ ગઈ છે.

વધુ પ્લાન આ પ્રમાણે છે

Related posts

તીર્થરાજ  પ્રયાગથી ભારતને હિંદુ રાષ્‍ટ્ર બનાવવાની કલ્‍પના સાકાર કરવાની દિશામાં સાધુ-સંતોએ કામ શરૂ કર્યું

Ahmedabad Samay

દેશને લોકડાઉન થી બચાવવાનું છે: PM નરેન્દ્ર મોદી

Ahmedabad Samay

બંગાળ વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા બાદ રાજ્યમાં રાજકીય ગરમાવો વધ્યો, દીદીની ઊંઘ ઉડી

Ahmedabad Samay

રૂસી સેના ખારકીવમાં ઘુસી પૂર્વી શહેર ખારકીવમાં એક સ્‍થાનિક હોસ્‍પીટલ ઉપર હૂમલો

Ahmedabad Samay

વડાપ્રધાન મોદીએ ઉજ્જૈનમા મહાકાલ લોકનુ લોકાર્પણ કર્યું

Ahmedabad Samay

જમ્મુ કાશ્મીર હુમલામાં ચાર ગુજરાતીઓ ફસાયા. પ્રાથમિક માહિતી અનુસાર ચારેય ગુજરાતીઓ ઘાયલ, ચારેય પ્રવાસી ભાવનગરના

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો