August 25, 2026
દેશરાજકારણ

યુ.પી.માં ઓવૈસીએ “સીએએ” અને એનઆરસી ને લઈને ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું

આવી રહેલી યુપી ની સામાન્ય ચૂંટણીને લઈને એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસી આજે  રવિવારે બારાબંકી પહોંચ્યા હતા.  અહીં ઓવૈસીએ “સીએએ” અને એનઆરસી ને લઈને ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું.  ઓવૈસીએ કહ્યું કે જો સરકાર એનઆરસી લાગુ કરશે તો અમે અહીં શાહીન બાગ બનાવીશું.  ઓવૈસીએ મોદી સરકાર દ્વારા કૃષિ કાયદો પાછો ખેંચી લેવા પર પણ આકરા પ્રહારો કર્યા હતા.

આ દરમિયાન યુપી ચૂંટણીને લઈને ઓવૈસીએ હતું કે તેઓ યુપીમાં ૧૦૦ સીટો પર ચૂંટણી લડશે.યુપીમાં ચૂંટણી લડવા અંગે ઓવૈસીએ કહ્યું કે અમે યુપીમાં ૧૦૦ સીટો પર ચૂંટણી લડીશું.  અત્યારે અમે કેટલીક પાર્ટીઓ સાથે ગઠબંધનની વાત કરી રહ્યા છીએ.  અમે ચૂંટણી લડીશું કે નહીં તે તો સમય જ કહેશે.  ચૂંટણીમાં શું થશે, તે આવનારા પરિણામ જ કહેશે.

Related posts

ઇતિહાસમાં પ્રથમ વખત, ફોર્મ્યુલા સીરીઝ એફ ૦૨ રેસને ભારતે જીત્યું

Ahmedabad Samay

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર લખ્‍યું કે NEET પેપર લીકના કેસોની સુનાવણી ફાસ્‍ટ-ટ્રેક કોર્ટમાં કરવામાં આવશે

Ahmedabad Samay

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) નું રિજલ્ટ જાહેર

Ahmedabad Samay

નીતિન નબીન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની કર્મભૂમિ એવા ગુજરાતની મુલાકાતે પધાર્યા

Ahmedabad Samay

તીર્થરાજ  પ્રયાગથી ભારતને હિંદુ રાષ્‍ટ્ર બનાવવાની કલ્‍પના સાકાર કરવાની દિશામાં સાધુ-સંતોએ કામ શરૂ કર્યું

Ahmedabad Samay

દિલ્હી સ્‍પેશિયલ સેલે ISI દ્વારા સંચાલિત શહઝાદ ભટ્ટી મોડ્‍યુલના ૯ સક્રિય સભ્‍યોની ધરપકડ કરીને,

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો