August 9, 2026
ગુજરાત

ચાંદખેડા વિસ્તારમાં આવેલ અથર્વ એજ્યુકેશન દ્વારા યોગા દિનની ઉજવણી કરવામા આવી

ચાંદખેડા વિસ્તાર માં આવેલ અથર્વ એજ્યુકેશન દ્વારા નાના ભૂલકાઓ ને યોગ વિશે જાગૃતિ લાવવા બદલ વર્લ્ડ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉજવણી માં  છોકરા અને છોકરીઓ ભાગ લીધો હતો અને એમનામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.આ યોગ ના તાલીમ અને સંચાલન યોગ. એક્સપર્ટ શ્રી કેતુલ પાણખાણીયા દ્વારા કરવા માં આવ્યું હતું.

આ તાલીમ કેમ્પ માં સામાજિક કાર્યકર શ્રી સંદિપ શ્રીવાસ્તવ રાહુલ શ્રીવાસ્તવ ,શ્રી પુલકિત શાહ ,સોનલ શ્રીવાસ્તવ ,પ્રીતિ શર્મા ,યોગેન્દ્ર શેખવાત ,ભૂમિકા મિસ્ત્રી , મણીકન્દન આદીદ્રવિડ જેવા સમીજીક કાર્યકર ભાગ લીધો હતો અને લોકો ને યોગ વિશે માહિતી આપી હતી …

Related posts

વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરમાં આજે 6000થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું

Ahmedabad Samay

અમદાવાદથી ધરપકડ કરાયેલા ત્રણ આતંકવાદીઓએ સનસનાટીભર્યા ખુલાસા કર્યા, મંદિરોના પ્રસાદ દ્વારા કરવાના હતા કેમિકલ અટેક, જાણો શુ હતી ચાલ

Ahmedabad Samay

અમદાવાદ: આવતીકાલે જુનિયર ક્લાર્કની પરીક્ષા, હસમુખ પટેલે PCમાં કહ્યું- ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત, અયોગ્ય પ્રવૃત્તિઓ પર રહેશે ચાંપતી નજર…

admin

RSS ને ૧૦૦ વર્ષ પૂર્ણ,અમદાવાદ ખાતે ‘‘સંઘની શતાબ્‍દી યાત્રા – નેતૃત્વની દિશા અને ભૂમિકા” વિષય પર ચાર દિવસીય ભવ્‍ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું

Ahmedabad Samay

કાલે તૌકતે કાલે આવેશે ગુજરાતમાં, ૧.૫૦ લાખ લોકોને સલામત ખસેડયા, પલ પલની ખબર આ સમાચારમાં

Ahmedabad Samay

આજથી કચ્‍છના ગાંધીધામમાં બાગેશ્વર ધામના બાબા ધીરેન્‍દ્ર શાસ્ત્રીનો દિવ્‍ય દરબાર ભરાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો