અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ગુજરાતમાં વધતા જતા કોરોના કેસને લગતા લોકોમાં કોરોના પ્રતેય જાગૃતિ લાવવા માટે અને કોરોના થી રક્ષણ મેળવવા માટે નિઃશુલ્ક માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું,
કાર્યક્રમ માં પ્રદેશ અધ્યક્ષ શ્રી વિનયકુમાર શર્મા , પ્રદેશ સંગઠન મંત્રી શ્રી કોમલસિંહ ભદોરીયા, શ્રી નિરજસિંહ ભદોરીયા અને સંગઠનના અન્ય કાર્યકરો ઉપસ્થિત રહી અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં રામેશ્વર ચાર રસ્તા પાસે રાહદારીઓ ને માસ્કનો નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું