આજે વિશ્વ ભરમાં ભારત દ્વારા યોગ દિન તરીકે ની શરૂઆત કરવામાં આવી હતી જેને વિશ્વે આવકારી પણ હતી અને આજ રોજ યોગ દિન પણ ઉજવે છે
યોગ દિન નિમિત્તે આજ રોજ જેલ સિપાઇ તાલીમ કેન્દ્ર દ્વારા વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ડી.વી.પટણી સાહેબ , જેલ સુબેદાર શ્રી નયનસિંહ પરિહાર અને મોટી સનખ્યામાં તાલીમાર્થી ઓ ઉપસ્થિત રહી યોગ દિન ની ઉજવણી કરવામાં આવી હતી.