September 27, 2026
ગુજરાતતાજા સમાચાર

સેન્ટ જોસેફ હાયર સેકન્ડરી સ્કૂલ દ્વારા શિક્ષક દિનના શુભ અવસર પર શિક્ષક દિનનું આયોજન કરવામાં આવ્યું

સાબરમતી વિસ્તાર માં સ્થિત સેન્ટ જોસેફ હાયર સેકન્ડરી સ્કૂલ દ્વારા શિક્ષક દિનના શુભ અવસર પર શિક્ષક દિનનું આયોજન કરવામાં આવ્યું હતું.
શિક્ષક દિન નિમિત્તે બાળકો દ્વારા વિવિધ વિષયો શીખવવામાં આવ્યા હતા, આ કાર્યક્રમમાં બાળકોએ ભારે ઉત્સાહ દાખવ્યો હતો અને ખૂબ જ સારી રીતે શિક્ષક બનીને પોતાની ફરજ બજાવી હતી.

શ્રી હરિભાઈ ઐયર જી,ટ્રસ્ટીશ્રી દ્વારા શિક્ષક દિનમાં ભાગ લઈને શિક્ષક બનેલ શિક્ષકો ને શિક્ષક નું મહત્વ અને ફરજ સમજાવી. આચાર્ય શ્રીમતી ઉર્મિજીએ તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને શિક્ષણ અને શિક્ષકનું મહત્વ સમજાવતા તેમનો અનુભવ શેર કર્યો.કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓને ઈનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Related posts

આમ આદમી પાર્ટી દ્વારા વિશ્વ પર્યાવરણ દિન ઉજવવામાં આવ્યું

Ahmedabad Samay

મ્યાનમારમાં શુક્રવારે બપોરે 12:50 વાગ્યે  7.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેણે દક્ષિણપૂર્વ એશિયાના વિશાળ વિસ્તારમાં ઇમારતોને હચમચાવી દીધી

Ahmedabad Samay

મેક્સિસ કંપની ની સ્ટાફ બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ભાનું પ્રતાપ પાલ સહિત ચાર અન્ય વર્કર ઘવાયા.

Ahmedabad Samay

આઈપીએસ હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું LRD ની ભરતી ટૂંક સમયમાં યોજાશે

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડોદરા અને નવસારીની મુલાકાતે આવશે

Ahmedabad Samay

આમ આદમી પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદ માટે ઇસુદાન ગઢવીનું નામ જાહેર,૭૩ ટકા લોકોએ ઈસુદાન ગઢવીને પસંદ કર્યા.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો