August 9, 2026
રમતગમત

બાર એસો. દ્વારા વકીલો માટે આજથી બે દિવસ રાત્રી પ્રકાશ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

બાર એસો. દ્વારા વકીલો માટે આજથી બે દિવસ રાત્રી પ્રકાશ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન બાર એસો. દ્વારા આજથી બે દિવસ રાત્રી પ્રકાશ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું વકીલ માટે આયોજન કરવામાં આવ્યું છે. બાર એસો. દ્વારા તા. ૧૦ ને શુક્રવારથી બે દિવસ રાત્રી પ્રકાશ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન રાજશકિત ક્રિકેટ કલબ ગ્રાઉન્ડ રતનપર ખાતે કરવામાં આવેલું છે. જેમાં બાર એસો.ના વકીલોની ક્રિકેટ રમતી ૧૨ ટીમોએ ભાગ લીધેલો છે. લીગ ૧૦-૧૦ ઓવરના અને સેમી ફાઇનલ અને ફાઇનલ મેચ ૧૨-૧૨ ઓવરના રમાશે. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા બાર એસો. ના પ્રમુખ લલીતસિંહ શાહી, પૂર્વ પ્રમુખ અર્જુનભાઇ પટેલ ઉપપ્રમુખ, એન.જે.પટે લ સેક્રેટરી, દિલીપભાઇ જોશી રાઇટ સેક્રેટરી, જયેન્દ્રસિંહ રાણા ટ્રે ઝરર, કિશોરભાઇ સખીયા લાયબ્રેરી સેક્રેટરી, જયદેવભાઇ શુકલ કારોબારી સભ્ય, જીજ્ઞેશ જોશી, તુલસીદાસ ગોંડલીયા, મહષીભાઇ પંડયા, જયંતકુમાર ગાંગાણી, ગીરીશભાઇ ભટ્ટ, જી.એલ. રામાણી, જી.આર. – ઠાકર, બીપીનભાઇ મહેતા, બીપીનભાઇ કોટેચા, રંજનબા રાણા અને સ્પોર્ટસ કમીટી મેમ્બર જે.બી. શાહ ઇન્દ્રસિંહ ઝાલા, સંદિપભાઇ વેકરીયા, ધવલ તન્ના, આનંદ રાધનપરા અને હીરેનભાઇ શેઠ વગેરેએ જહેમત ઉઠાવેલી હતી.

Related posts

CSK vs MI Highlights: જાડેજા અને રહાણેએ ચેન્નઇને અપાવી જીત, મુંબઇની સતત બીજી હાર

Ahmedabad Samay

DC Vs MI: મુંબઈની રોમાંચક જીત બાદ રોહિતને એક નહીં પરંતુ મળ્યા 3 એવોર્ડ અને રોકડ ઈનામ

admin

IPL 2023: લખનૌ સામેની જીત પછી પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં આગળ, જાણો તમારી મનપસંદ ટીમ કયા નંબર પર છે

admin

IPL 2026માં વૈભવ સૂર્યવંશીના નામે અત્યારથી જ ચર્ચાઓ શરૂ, તોફાની બેટિંગ થી ભારે ચર્ચામાં

Ahmedabad Samay

Ind Vs Aus WTC Final 2023: ટીમ ઇન્ડિયાએ તોડવો પડશે 121 વર્ષ જૂનો રેકોર્ડ, ત્યારે જ બની શકશે ચેમ્પિયન

Ahmedabad Samay

25 વર્ષીય ગુરવિંદર સિંહે પુરુષોની 100 મીટર દોડની ફાઇનલમાં અદ્ભુત 10.09 સેકન્ડનો સમયમાં પૂર્ણ કરી નવો રાષ્ટ્રીય રેકોર્ડ સાથે ઇતિહાસમાં સૌથી ઝડપી ભારતીય રનર બન્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો