August 9, 2026
ગુજરાત

ઇલેક્શન પહેલા અમદાવાદમાં કોંગ્રેસને લાગ્યો ઝટકો, કોંગ્રેસના બે ઉમેદવારે આપ્યું રાજીનામુ

ચૂંટણી પહેલા અમદાવાદમાં કોંગ્રેસને લાગ્યો ઝટકો, કોંગ્રેસના બે ઉમેદવારોએ આપ્યું પોતાના પદ પરથી રાજીનામું, કોંગ્રેસના અન્ય ભાષભાષી સેલના પ્રમુખ શ્રી કરણસિંહ તોમર અને સંગ્રામસિંહ કુશવાહે આપ્યું રાજીનામુ, કરણસિંહ તોમર અને સંગ્રામસિંહે રાજીનામુ આપતા જણાવ્યું કે

“ હું કરણસિંહ કિશનસિંહ તોમર પ્રમુખશ્રી અન્ય ભાષભાષી સેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના હોદ્દા ઉપર છું આ ઉપરાંત યુથ કોંગ્રેસમાં ઘણા સમય સેવા આપી છે અન્ય હોદ્દા ઉપર પણ રહેલ છું કોંગ્રેસ પક્ષ સાથેના મારા અનુભવો સારા રહ્યા છે બધાનો સાથ અને સહકાર વખતોવખત મળેલ છે તે બદલ કોંગ્રેસ પક્ષના તમામ વડીલો મારા સાથી મિત્રોનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરું છે.

પરંતુ હવે સમાજ સેવાનાં અર્થે હું કોંગ્રેસ પક્ષના સભાસદ પદેથી અને દરેક હોદ્દા પરથી મારુ રાજીનામુ આપું છે, આજ દિન સુધી આપ સૌનો સાથ સહકાર અને સ્નેહ મળેલ છે તે બદલ તમામ નો આભારી રહીશ.”

બને ઉમેદવારના એક સાથે રાજીનામાંથી અમદાવાદની રાજનીતીમાં ગરમાવો આવ્યો છે બને ઉમેદવારો કોંગ્રેસના સાથ  છોડી ભાજપનો હાથ પકડ્યો છે અને ભાજપની વિકાસ યાત્રામાં પુરજોશમાં જોડાઇ ગયા છે.

Related posts

ગુજરાત ATS દ્વારા જાસૂસી કાંડમાં મોટો પર્દાફાશ,પાકિસ્તાનના એજેન્ટોને માહિતી અને આર્થિક મદદ કરી રહેલા બે લોકોની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

વિશ્વનું સૌથી મોટું નેશનલ મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમ અમદાવાદથી 75 કિમી દૂર લોથલમાં બનશે

Ahmedabad Samay

પુરગ્રસ્ત ગામનો તાગ મળેવવા માટે ગેનીબેન પાંચ ફૂટ પાણીમાં ઉતર્યા હતા.

Ahmedabad Samay

અમદાવાદ -પોલીસે ઓવર સ્પીડ, ડ્રંક એન્ડ ડ્રાઈવ સહીત 192 કેસો 24 કલાકમાં નોંધ્યા

Ahmedabad Samay

અસારવામાં રહેતી યુવતીએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા મારવાની ધમકી અપાઈ

Ahmedabad Samay

કરણી સેના અમદાવાદ શહેર મહામંત્રી નવીનસિંહ દેવડા ૧૦૦ કરતા વધારે યુવાનો સાથે કેસરિયો ખેસ ધારણ કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો