September 23, 2026
Other

જ્ઞાનવાપી સ્‍થિત વ્‍યાસજીના ભોંયરામાં પૂજાની પરવાનગી પર પ્રતિબંધના મામલામાં મુસ્‍લિમ પક્ષની અરજીને ફગાવી દીધી

અલ્‍હાબાદ હાઈકોર્ટે વારાણસીના જ્ઞાનવાપી સ્‍થિત વ્‍યાસજીના ભોંયરામાં પૂજાની પરવાનગી પર પ્રતિબંધના મામલામાં મુસ્‍લિમ પક્ષની અરજીને ફગાવી દીધી હતી. વ્‍યાસજી ભોંયરામાં પૂજા ચાલુ રહેશે. જસ્‍ટિસ રોહિત રંજન અગ્રવાલની સિંગલ બેન્‍ચે આ નિર્ણય આપ્‍યો હતો.

આ કેસમાં મુસ્‍લિમ પક્ષે વારાણસી જિલ્લા કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આપને જણાવી દઈએ કે ૩૧ જાન્‍યુઆરીએ વારાણસીની ડિસ્‍ટ્રિક્‍ટ કોર્ટે હિંદુ પક્ષને જ્ઞાનવાપીના વ્‍યાસ ભોંયરામાં પૂજા કરવાની પરવાનગી આપી હતી, ત્‍યારબાદ વારાણસી કોર્ટના આદેશને અંજુમન વ્‍યવસ્‍થા મસ્‍જિદ સમિતિ દ્વારા અલ્‍હાબાદ હાઈકોર્ટમાં પડકારવામાં આવ્‍યો હતો

Related posts

નિકોલ એસપી રિંગરોડ પર વધુ એક સર્કલ બનાવાની કામગીરી શરૂ

Ahmedabad Samay

મહામારી માં રાહતના સમાચાર, ગેસ સિલેન્ડરની કિંમતમાં ઘટાડો

Ahmedabad Samay

ઈશા રાજપૂતએ  રેસલિંગ ફેડરેશન કપ (સિનિયર વર્ગ) માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

Ahmedabad Samay

ગુમ થયેલ છે

Ahmedabad Samay

માંગોનેᅠપંજાબથી દિલ્‍હીની બાજુ કુચ કરી રહેલા ખેડૂતોનું આંદોલન હિંસક રૂપ લેતુ જઈ રહ્યું છે

Ahmedabad Samay

વટવા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એક કેમિકલ ની ફેક્ટરીમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો