October 10, 2026
Other

રાજકોટ લોકસભા બેઠક પરિણામ અપડેટ

રાજકોટ લોકસભા બેઠક પર હાલ ભાજપના ઉમેદવાર પરશોત્તમભાઈ રુપાલા 1,07,336 મતોથી આગળ, પરશોતમભાઈને 1, 78,072 મત તથા કોંગ્રેસના પરેશ ધાનાણીને 70,736 મતો મળ્યા,

જામનગર લોકસભાના ભાજપના ઉમેદવાર પુનમબેન માડમને 121843 અને કોંગ્રેસના જે. પી મારવીયાને 95820 મતો મળતા ભાજપના પુનમબેન માડમ 26023 મતથી આગળ છે.

રાજકોટ લોકસભા બેઠક પર હાલ ભાજપના ઉમેદવાર પરશોત્તમભાઈ રુપાલા 1,11,880 મતોથી આગળ , પરશોતમભાઈને 1,84,826 મત તથા કોંગ્રેસના પરેશ ધાનાણીને 72,946 મતો મળ્યા.

Related posts

ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા કેન્સર હોસ્પિટલમાં જરૂરિયાતમંદ પેશન્ટને બ્લેંકેટ ની વહેંચણી કરવામાં આવી

Ahmedabad Samay

તમિલનાડુ રાજ્યની સૌથી મોટી પાર્ટી તમિઝગા વેત્રી કઝગમના અધ્યક્ષ સી. જોસેફ વિજયે સરકાર રચવા માટે પોતાનો સત્તાવાર દાવો રજૂ કર્યો

Ahmedabad Samay

તરુણ શર્માને બજરંગ દળ હિંદના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

Ahmedabad Samay

કંગના રનૌતે કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતની વાંધાજનક પોસ્ટ પર આકરી પ્રતિક્રિયા આપી

Ahmedabad Samay

અમદાવાદમા થયેલા ભયાનક અને લોહિયાળ સિરિયલ બૉમ્બ ધમાકાના મામલામાં ગુજરાત હાઈકોર્ટે આજે મંગળવારે એક મોટો અને ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો

Ahmedabad Samay

ખુશ રહેવાની ફોર્મ્યુલા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો