નાગલધામ પરિવાર Nagaldham Nana Chiloda ના નવઘણભાઈ મુંધવા વડે અંબાજી ગિયોડ જતા પદયાત્રી માટે સેવા કેમ્પ અને લોકડાયરા નુ નાના ચિલોડા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું,
લોકડાયરામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સેવા કેમ્પમાં સ્વાદિષ્ટ ભોજનનો પણ પદ યાત્રીઓ અને ભક્તોએ લાભ ઉઠાવ્યો હતો.