September 28, 2026
News update
તાજા સમાચાર

આજના મુખ્ય સમાચાર

  • નાઈજીરીયા બ્રાઝિલ અને ગયાનાની સફર કરી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ભારત આવવા રવાના થઈ ગયા છે, નરેન્દ્ર ભાઈએ ગયાનામાં લોકોને પ્રયાગરાજ ખાતેના કુંભમેળામાં આવવા આમંત્રણ આપ્યું.
  • દિલ્હીના મુખ્યમંત્રી આતિસી વિરુદ્ધ દાખલ થયેલ બદનક્ષી કેસમાં આજે સુનાવણી થઈ રહી છે.
  • મુંબઈ આતંકી હુમલાનો આરોપી તહાવવુર રાણા ભારતમાં પ્રત્યાર્પણને પડકાર ફેંકવા માટે અમેરિકી કોર્ટમાં પહોંચેલ છે.
  • ડોનાલ્ડ ટ્રમ્પે એટર્ની જનરલ પદ માટે પામ બોડીને પોતાનો નવો ઉમેદવાર બનાવેલ છે .
  • આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પથમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીનો પ્રથમ ટેસ્ટ મેચ શરૂ.
  • ઇન્ટરનેશનલ કોર્ટે ઇઝરાયેલી વડાપ્રધાન નેતન્યાહુની ધરપકડનું વોરંટ જાહેર કર્યું છે. દરમિયાન કેનેડાના જસ્ટિન ટ્રુડોએ પોતાનો અસલ રંગ બતાવવાનો શરૂ કરી કર્યું છે અને તેણે કહેલ કે નેતન્યાહુ કેનેડામાં પગ મુકશે એ ભેગા તેમની ધરપકડ કરાશે.

Related posts

જબલપુર ઘટનાનો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી માતા-બાળકની હૃદયદ્રાવક તસ્વીર અસલી છે કે નકલી? જાણો શું છે સત્ય

Ahmedabad Samay

નવેમ્‍બર મહિનાની શરૂઆતની સાથે જ ફુલગુલાબી ઠંડીની પણ શરૂઆત થઈ

Ahmedabad Samay

વડતાલના સ્વામી નૌતમે આપ્યું એવું નિવેદન કે ચૂંટણીમાં ભાજપ ઉપર થશે વોટનો વરસાદ, જાણો શું છે નિવેદન

Ahmedabad Samay

રાજકોટ: રખડતાં ઢોર મામલે પૂર્વ સાંસદ વલ્લભ કથિરીયાનું વિવાદાસ્પદ નિવેદન! કહ્યું- રખડતાં ઢોર મામલે પણ કાયદો છે અને…

Ahmedabad Samay

ફીફા વર્લ્ડકપ 2022નો  પ્રારંભ થઈ ગયો,60 હજાર ફેન્સને વર્લ્ડ કપ ટ્રોફીની ઝલક જોવા મળી

Ahmedabad Samay

મિસ વર્લ્ડ ૨૦૨૪ની ફિનાલે ૦૯ માર્ચે મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે,૨૮ વર્ષ પછી મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન ભારત કરશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો