September 22, 2026
તાજા સમાચારદેશ

રાણા સાંગા પર સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજી લાલ સુમન દ્વારા આપતી જનક ટીપ્પણી કરવા બદલ હિન્દૂ સમાજ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરાશે

રાણા સાંગા પરની ટિપ્પણીને લઈને આગ્રામાં હોબાળો મચી ગયો છે. બુધવારે સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજી લાલ સુમનના ઘર પર કરણી સેનાના સેંકડો કાર્યકરોએ દરોડો પાડ્યો હતો. સાંસદના ઘરે પાર્ક કરેલા ઘણા વાહનોને ભારે નુકસાન થયું છે. પથ્થરમારાને કારણે સાંસદના ઘરના દરવાજા અને બારીઓને નુકસાન થયું હતું અને કાચ તૂટી ગયા હતા. આ વિસ્તારને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે.

આ અંગે અમદાવાદ સ્થિત હિન્દૂ સમાજ સખ્ત વિરોધ કરે છે અને સમાજ વાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમનના વિરોધમાં આજ રોજ ૨૯/૦૩/૨૦૨૫ ના રોજ સાંજે અમદાવાદના બાપા સીતારામ ચોક, અમદાવાદ ખાતે સાંજે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

Related posts

નવા કોરોના વેરિયન્ટથી ચેતી જજો,COVID-Omicron XBB ડેલ્‍ટા વેરિઅન્‍ટ કરતાં ૫ ગણું વધુ વાઇરલ છે અને તે કરતાં વધુ મૃત્યુદર ધરાવે છે

Ahmedabad Samay

આવતીકાલે તલાટીની પરીક્ષા, ગેરરીતી સામે તંત્રની તૈયારીઓ, પ્રવેશ પહેલા વીડિયોગ્રાફી, પોલીસ અને ઈન્ટેલિજન્સની રહેશે ચાંપતી નજર

Ahmedabad Samay

મહારાજાની થઇ ઘર વાપસી, એર ઇન્ડિયા ફરી ટાટાના હવાલે

Ahmedabad Samay

ઈટાલીના સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં મહેસાણાની દીકરી આશાબેન ઠાકોર અને દાહોદના પિન્કલબેન ચૌહાણે ફ્લોરબૉલ રમતમાં બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું

Ahmedabad Samay

જંતર-મંતર વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓને સતત ખોરાક અને પાણી પૂરું પાડવા વાળા મોહમ્‍મદ જુનૈદ મલિકના ઘરે તપાસ કરવા પોહચી પોલીસ, સામન્ય ઘરનો વ્યક્તિ આટલુ ભંડોળ લાવ્યો ક્યાંથી ??

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટના મહિલા અધ્યક્ષ શ્રી કલ્પીશા ભોજકરના પતિ સુનિલ ભોજકરનું દુઃખદ અવસાન, સમાજમાં દુઃખની લાગણી પ્રસરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો